મ્યાનમારમાં આવેલા ભૂકંપ અંગે ચોંકાવનારો ખુલાસો, જમીન 20 ફૂટ ખસી ગઈ
મ્યાનમારના મંડલે નજીક 28 માર્ચે 7.7 ની તીવ્રતાના ભૂકંપ પછી વૈજ્ઞાનિકોએ મહત્વપૂર્ણ માહિતી શેર કરી. વૈજ્ઞાનિકોએ પુષ્ટિ આપી છે કે આનાથી એક અસાધારણ ઘટના બની છે. સાગાઈંગ ફોલ્ટ નજીક જમીન લગભગ 20 ફૂટ (લગભગ 6 મીટર) ખસી ગઈ છે. આ ભારતીય અને યુરેશિયન પ્લેટો વચ્ચેનો એક મુખ્ય ફોલ્ટ ઝોન છે. એક અહેવાલ અનુસાર, યુરોપિયન સ્પેસ […]