મ્યાનમારમાં સાયબર કૌભાંડમાં ફસાયેલા 27 ભારતીયોને સુરક્ષિત પરત લવાયા
નવી દિલ્હી 11 જાન્યુઆરી 2026: ખોટા નોકરીના વચન આપીને મ્યાનમાર લાવવામાં આવેલા અને સાયબર કૌભાંડમાં ગેરકાયદેસર રીતે કામ કરવા માટે મજબૂર કરાયેલા કુલ 27 ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે અને ગઈકાલે ભારત પાછા લાવવામાં આવ્યા છે. વધુ વાંચો: ઇરાનમા્ં સરકાર વિરોધી પ્રદર્શનોમાં 65નાં મોત આ ફસાયેલા ભારતીય નાગરિકોને ખોટા નોકરીના વચનો આપીને લલચાવીને […]


