1. Home
  2. Tag "nagaland"

નાગાલેંડના 6 જિલ્લાઓમાં એકપણ વ્યક્તિએ ન કર્યુ મતદાન, અલગ રાજ્યની કરી છે માંગ

લોકસભા ચૂંટણીને લઈ પ્રથમ તબક્કાનું મતદાન ગઇકાલે પૂર્ણ થયું. જોકે આ પ્રથમ તબક્કાના મતદાનમાં એક ચોંકાવનારી વાત સામે આવી છે. વાત જાણે એમ છે કે, લોકસભા ચૂંટણી માટે નાગાલેન્ડના છ પૂર્વ જિલ્લાઓમાં બૂથ પર મતદાન કર્મચારીઓએ નવ કલાક રાહ જોઈ પરંતુ આ વિસ્તારના 4 લાખ મતદારોમાંથી એક પણ મત આપવા આવ્યા ન હતા. આ માંગ […]

નાગાલેન્ડ: કોલસાની ખાણમાં ભૂસ્ખલન થતા 6 કામદારોના મોત

નવી દિલ્હીઃ નાગાલેન્ડના સરહદી શહેર મેરાપાનીમાં એક કોલસાની ખાણમાં ભૂસ્ખલન થતાં 6 કામદારોના મોત થયા હતા. આ તમામ કામદારોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ ઘટના ગુરુવારે ત્યારે બની જ્યારે કામદારો ખાણમાં ખાણકામ કરી રહ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર તમામ મૃતકો આસામના ગોલાઘાટ જિલ્લાના રહેવાસી હતા. મૃતકોમાંથી ત્રણની ઓળખ મજીબુર અલી, કમલ છેત્રી, બિશાલ થાપા તરીકે […]

બાળકોમાં ઝડપથી ફેલાતો આઈ ફ્લૂ,નાગાલેન્ડના ત્રણ જિલ્લામાં આજથી શાળાઓ બંધ

દિલ્હી:  નાગાલેન્ડમાં આઈ ફ્લુ (આંખના ચેપ)ના વધતા જતા કેસો વચ્ચે રાજ્યના ત્રણ જિલ્લાઓએ સોમવારથી એક અઠવાડિયા માટે શાળાઓ બંધ કરી દીધી છે. અધિકારીઓએ જણાવ્યું કે રાજ્યના દીમાપુર, ચુમૌકેદીમા અને નુઈલેન્ડ જિલ્લામાં 26 ઓગસ્ટ સુધી શાળાઓ બંધ રહેશે. નેશનલ પ્રોગ્રામ ફોર કંટ્રોલ ઓફ બ્લાઈન્ડનેસ એન્ડ વિઝ્યુઅલ ઈમ્પેરમેન્ટ (NPCB&VI) ના સ્ટેટ પ્રોગ્રામ ઓફિસર હોઈતો સેમાએ જણાવ્યું હતું […]

આ રાજ્યમાં ફેલાયો ‘લમ્પી વાયરસ’નો પ્રકોપ, પશુઓનું રસીકરણ શરૂ

નાગાલેન્ડને ‘લમ્પી સ્કિન ડિસીઝ’થી અસરગ્રસ્ત રાજ્ય જાહેર કરાયું 900થી વધુ પશુઓ ચેપી રોગથી પીડિત હોવાનું જાણવા મળ્યું  16માંથી 8 જિલ્લામાં પશુઓ ચેપી રોગથી પીડિત કોહિમા: નાગાલેન્ડ સરકારે રાજ્યને ‘લમ્પી સ્કિન ડિસીઝ’ (એલએસડી)થી પ્રભાવિત જાહેર કર્યું છે. 16માંથી 8 જિલ્લામાં 900થી વધુ પશુઓ ચેપી રોગથી પીડિત હોવાનું જાણવા મળતાં સરકારે આ નિર્ણય લીધો છે. ગુરુવારે એક […]

વરસાદના કારણે નાગાલેન્ડમાં લેન્ડસ્ક્પની ઘટના રસ્તાઓ પર પહાડ ધસી આવ્યા ,બે ના મોત

  કોહિમાઃ-  તાજેતરમાં દેશના ઘણા વિસ્તારોમાં  વરસાદ વરસી રહ્યો છે ત્યારે પહાડી રાજ્યમાં વરસાદના કારણે ઘણી જગ્યાઓ પર ભેખડ ઘસી આવવાની ઘટનાઓ સામે આવી છે ત્યારે  નાગાલેન્ડમાં પણ મંગળવારે વરસાદ વચ્ચે ભૂસ્ખલન દરમિયાન કોહિમા-દીમાપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પહાડો પરથી પડેલા ભારે ખડકોથી ત્રણ કાર કચડાઈ ગઈ હતી. જાણકારી પ્રમાણે આ અકસ્માતમાં બે લોકોના મોત થયાના […]

નાગાલેન્ડના સીએમ બન્યા નેફિયુ રિયો,પીએમ મોદીની હાજરીમાં લીધા શપથ…શાહ-નડ્ડાએ પણ આપી હાજરી

કોહિમા:નાગાલેન્ડના નેફિયુ રિયોએ મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં પૂર્વોત્તર રાજ્યના મુખ્યમંત્રી તરીકે પાંચમી ટર્મ માટે શપથ લીધા હતા. ગવર્નર લા ગણેશને કેપિટલ કલ્ચરલ હોલમાં કડક સુરક્ષા વચ્ચે નેફિયુ રિયોને મુખ્યમંત્રી તરીકેના શપથ લેવડાવ્યા હતા.શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર હતા. અગાઉ 2018 માં, જ્યારે […]

વિધાનસભા ચૂંટણી પરિણામઃ મેઘાલયમાં એનપીપી, નાગાલેન્ડ અને ત્રિપુરામાં ભાજપ આગળ

નવી દિલ્હીઃ પૂર્વમાં આવેલા ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં યોજાયેલા મતદાન બાદ આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. ત્રિપુરા અને ભાજપા પ્રાથમિક તારણમાં આગળ હતા. જ્યારે મેઘાલયમાં એનપીપી આગળ ચાલી રહી છે. નાગાલેન્ડ અને ત્રિપુરામાં ભાજપને બહુમતી જોવા મળી રહી છે. ઉત્તર-પૂર્વના ત્રણ રાજ્યમાં ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં આજે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતગણતરી હાથ ધરવામાં […]

વિધાનસભા ચૂંટણી:પીએમ મોદી આજે નાગાલેન્ડ અને મેઘાલયના પ્રવાસે જશે

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવાર એટલે કે આજે ચૂંટણી રાજ્યો નાગાલેન્ડ અને મેઘાલયના પ્રવાસે જશે.આ દરમિયાન તેઓ ચૂંટણી રેલીને સંબોધિત કરશે.આ પછી વડાપ્રધાન મોદી શિલોંગમાં રોડ શો પણ કરશે.વડાપ્રધાનની મુલાકાતને લઈને બંને રાજ્યોમાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 ફેબ્રુઆરીની વિધાનસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોના સમર્થનમાં શિલોંગમાં રોડ શોમાં ભાગ લેશે, એમ પાર્ટીના […]

ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડની વિધાનસભા ચૂંટણીની જાહેરાત, 2 માર્ચે પરિણામ

નવી દિલ્હીઃ વર્ષ 2023માં રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત 9 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. દરમિયાન ચૂંટણીપંચએ આજે ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડ સહિત 3 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી હતી. ત્રિપુરામાં 16 ફેબ્રુઆરી, મેઘાલય અને નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીએ મતદાન થશે. તેમજ ત્રણેય રાજ્યોમાં 2 માર્ચે પરિણામ જાહેર કરવામાં આવશે. ત્રણેય રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ […]

એનજીટી એ પર્યાવરણને નુકસાન પહોંચાડવા બદલ નાગાલેન્ડ રાજ્યને 200 કરોડનો દંડ ફટકાર્યો 

પર્યાવરણને નુકસાન પહોંચાડવું નાગાલેન્ડને ભારે પડ્યું એનજીટીએ રુપિયા 200 કરોડનો ફટકાર્યો દંડ દિલ્હીઃ- દેશભરમાં પ્રદુષણ મામલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ ખાસ દેખરેખ કરે છે ત્યારે પ્રદુષણને નિયમત્રણમાં ન લઈ શકતા રાજ્યો સામે એનજીટી દ્રારા દંડનાક કાર્યવાહી પણ કરવામાં આવે છે, અત્યાર સુધી દિલ્હી ,હરિણાયા જેવા રાજ્યો સામે પણ દંડનાત્મક કાર્યવાહી કરાઈ છે ત્યારે હવે એનજીટી એ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code