1. Home
  2. Tag "nagaland"

આપણા જ દેશમાં આવેલા છે એવા સ્થળો કે જ્યાં ફરવા જલા માટે લેવી પડે છે મંજુરી ,જાણો આ સ્થળો વિશે

સામાન્ય રીતે ભારતનો વાનગરિક ભારતમાં કોઈ પણ જગ્યાએ પરમિશન લીધા વિના ફરી શકે છે જો કે ભારતમાં કેટલાક સ્થળો છે એવા કે જ્યા ભારતીય હોવા છત્તા આપણે મંજૂરી લેવી પડે છે .પરમિશન લીધા વિના આપણે ત્યા ફરી શકતા નથી.આપણા દેશની અંદર એવી કેટલીક જગ્યાઓ છે જ્યાં ફરવા માટે તમારે ઇનર લાઇન પરમિશન એટલે કે ILP […]

દેશનું આ એવું શહેર છે કે જ્યાં દરરોજ ગાવામાં આવે છે રાષ્ટ્રગીત

નાગદાલેન્ડમાં દરરોજ ગાવામાં આવે છે રાષ્ટ્રગીત  રસ્તા પર ચાલતા લોકો નેશનલ એન્થમ સાંભળીને ઊભા રહી જાય છે ભારત દેશનું રાષ્ટ્રીય ગીત જણ ગણ મન ….સાંભળતા જ દેશનો કોઈ પણ નાગરીક સાવધાનની સ્થિતિમાં આવી જાય છે, જો કે સામાન્ય રીતે કેટલાક અવસરે અને પ્રસંગે અથવા પ્રજાસત્તાક દિન કે પછી ગણતંત્ર દિવસ પર આ ગીતનું પઠન થાય […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નાગાલેન્ડ, મિઝોરમ અને સિક્કિમની ચાર દિવસીય મુલાકાતે જશે 

દિલ્હી:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બુધવારથી નાગાલેન્ડ, મિઝોરમ અને સિક્કિમની ચાર દિવસીય મુલાકાતે જશે. રાષ્ટ્રપતિ ભવને મંગળવારે આ જાણકારી આપી.તેમની પ્રથમ મુલાકાતમાં રાષ્ટ્રપતિ મુર્મુ આજે બે દિવસની મુલાકાતે નાગાલેન્ડ પહોંચશે.રાષ્ટ્રપતિ આજે કોહિમામાં તેમના સન્માનમાં નાગાલેન્ડ સરકાર દ્વારા આયોજિત સન્માન સમારોહમાં હાજરી આપશે.પદ સંભાળ્યા બાદ રાજ્યની આ તેમની પ્રથમ મુલાકાત હશે. 2 નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ નવી બંધાયેલી સરકારી […]

બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા આજે નાગાલેન્ડના પ્રવાસે,જનસભાને સંબોધશે 

દિલ્હી:ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પાર્ટીની કમાન સંભાળ્યા બાદ નાગાલેન્ડની તેમની પ્રથમ મુલાકાતે ગુરુવારે કોહિમા પહોંચશે.સૂત્રોએ આ માહિતી આપી હતી. નાગાલેન્ડમાં આવતા વર્ષે માર્ચમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. ભાજપના નાગાલેન્ડ એકમના મીડિયા સેલે બુધવારે જણાવ્યું હતું કે,નડ્ડા વોખા જિલ્લાના ઓલ્ડ રેફિમમાં એક જાહેર સભાને સંબોધિત કરશે.તે જ બપોરે કોહિમામાં ભાજપના નેતાઓને પણ […]

નાગાલેન્ડ પણ છે ફરવા જેવું રાજ્ય – અહીં જગ્યાઓ જોવાનું ચૂકશો નહી, જ્યાં છે કુદરતી સાનિધ્યની મોજ

નાગાલેન્ડમાં ઘણા સ્થળો ફરવા લાયક છે અન્ય રાજ્યોની જેમ અહી પણ કુદરતી સાનિધ્ય જોવા મળે છે જ્યારે પણ આપણે ભારતમાં ફરવા માટેના સુંદર સ્થળો વિશે વાત કરીએ છીએ, ત્યારે પૂર્વોત્તરનું પ્રાકૃતિક સૌંદર્ય અને ત્યાં ફરવાલાયક સ્થળો ચોક્કસપણે લેવામાં આવે છે. નાગાલેન્ડ એ ભારતના સાત બહેનોનું રાજ્ય છે. સામાન્ય રીતે, લોકો આ સ્થાનને ઓછું આંકે છે, […]

PM મોદી નાગાલેન્ડની મહિલાઓને મળ્યા, વિદ્યાર્થિનીઓને પ્રધાનમંત્રી સંગ્રહાલય અને યુદ્ધ સ્મારકની મુલાકાત લેવાનું સૂચન કર્યું

નાગાલેન્ડની મહિલાઓને મળ્યા પીએમ મોદી પ્રધાનમંત્રી સંગ્રહાલય અને યુદ્ધ સ્મારકની મુલાકાત લેવાનું કર્યું સૂચન રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા કરવામાં આવ્યું આયોજન દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે નાગાલેન્ડની મહિલાઓના એક પ્રતિનિધિમંડળથી સંવાદ કર્યો અને પોતાની સરકાર દ્વારા મહિલા સશક્તિકરણની દિશામાં ઉઠાવવામાં આવેલ પહેલ વિશે વિસ્તારમાં માહિતી દેશવાસીઓ સાથે શેર કરી. આ સાથે પીએમ એ નાગાલેન્ડથી આવેલ મહિલા […]

ભારતના પૂર્વમાં આવેલું આ રાજ્ય, તેની સુંદરતા છે અદભૂત

ભારતના પૂર્વમાં આવેલું આ રાજ્ય તેની સુંદરતા છે ખુબ સુંદર ફરવા માટે પણ છે સરસ સ્થળ ભારતના પૂર્વમાં આવેલા કેટલાક રાજ્યો એવા છે કે જ્યાં ફરવા માટે અનેક સરસ સ્થળો છે. આ સ્થળો પર વધારે પ્રમાણમાં પ્રવાસીઓ નથી આવતા પરંતુ આ સ્થળોની સુંદરતા એટલી અદભૂત છે કે આ સ્થળ પર ફરનાર વ્યક્તિને તે સ્થળ પર […]

વર્ષ 2014ની સરખામણીમાં ઉગ્રવાદી ઘટનામાં 74 ટકાનો ઘટાડો, 7000 ઉગ્રવાદીઓએ કર્યું આત્મસમર્પણ

નવી દિલ્હીઃ દેશમાં વર્ષ 2014ની સરખામણીએ 2021માં ઉગ્રવાદી ઘટનાઓમાં 74 ટકા સુધીનો ઘટાડો થયો છે. બીજી તરફ સુરક્ષા કર્મચારીઓ અને નાગરિકોના મૃત્યુના પ્રમાણમાં પણ 60 અને 84 ટકાનો ઘટાડો થયો છે. દરમિયાન છેલ્લા કેટલાક વર્ષોમાં સાત હજાર જેટલા ઉગ્રવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. બીજી તરફ સુરક્ષા સ્થિતિમાં સુધારો થતા અસમના 23 જિલ્લામાંથી પૂર્ણરૂપથી અને 1 જિલ્લામાં […]

ભારતનું એક એવું ગામ જે બે દેશોમાં વિભાજીત છે – રસોડું એક દેશમાં તો બેડ રુમ બીજા દેશમાં

એક ગામનું કે જે  બે દેશોમાં વિભાજીત રસોડું એક દેશમાં તો બેડરુમ બીજા દેશમાં છે ભારતમાં ઘણી અજીબ ગરિબ વસ્તુઓ જોવા મળે છે, અવનવી વાતો સાંભળવા મળે છે, ત્યારે આજે વાત કરીશું ભારતમાં જ આવેલા એક એવા  ગામની જ્યાં ઘરનું રસોડું એક દેશમાં આવેલું છે તો એજ ઘરનો બેડરુમનો બીજા દેશમાં સમાવેશ થય જાય છે, […]

નાગાલેન્ડ કાંડ: પોલીસે સુરક્ષા દળો વિરુદ્વ નોંધાવી FIR, આરોપ લગાવ્યો કે નાગરિકોની ઇરાદપૂર્વક કરાઇ હત્યા

નવી દિલ્હી: નાગાલેન્ડના મોન જીલ્લામાં સુરક્ષાદળો દ્વારા સામાન્ય નાગરિકો પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં 13 લોકોનાં મોત નિપજ્યા હતા. આ મામલે હવે પોલીસે ભારતીય સેનાના 21 પેરા વિશેષ દળોની વિરુદ્વ FIR નોંધી છે. નાગાલેન્ડ પોલીસના આર્મી યુનિટની વિરુદ્વ પોતાની પ્રાથમિક આરોપ લગાવ્યો છે કે, સેના દળે આસામ સીમા પાસે નાગાલેન્ડના મોન જીલ્લાના ઓટિંગમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code