નખત્રાણા નજીક જીપ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં ત્રણના મોત, બે ને ઈજા
ભૂજઃ કચ્છમાં અકસ્માતોનું પ્રમાણ વધતુ જાય છે. જિલ્લાના નખત્રાણાના અંગિયા ફાટક પાસે બોલેરો અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાતા ત્રણના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.આ અકસ્માતમાં 2 વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે એકનું મોત હોસ્પિટલમાં થયું હતું. આ ઉપરાંત અન્ય બે ગંભીર ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતના બનાવની વિગતો એવી […]