વસુધૈવ કુટુમ્બક કોન્ક્લેવઃ સાર્વભોમત્વ અને વૈશ્વિક વ્યવસ્થા સહિત ચર્ચાને વિદેશ મંત્રાલયનું પણ સમર્થન
મુંબઈ, 20 જાન્યુઆરી, 2026: Vasudhaiva Kutumbak Conclave મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે આયોજિત વસુધૈવ કુટુમ્બકમ કી ઓર કોન્ક્લેવ અને પ્રદર્શનના 5મા દિવસે મંગળવારે સાર્વભૌમત્વ, વૈશ્વિક સંસ્થાઓ અને આંતરરાષ્ટ્રીય સહયોગના બદલાતા સંજોગો વિશે વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચા તેમજ પ્રદર્શન બંનેમાં વિદ્યાર્થીઓ તથા જાહેર જનતાની ભાગીદારી અને ઉત્સાહ યથાવત જળવાઈ રહ્યા છે. આ સમગ્ર કાર્યક્રમ 79મા […]


