1. Home
  2. Tag "Narendra Modi"

પીએમ મોદીએ કેબિનેટ બેઠકની અધ્યક્ષતા કરી,વિવિધ પ્રોજેક્ટ્સની લીધી માહિતી

પીએમ મોદીએ કેબિનેટ બેઠકની અધ્યક્ષતા કરી વિવિધ પ્રોજેક્ટ્સની લીધી માહિતી 14 સપ્ટેમ્બરે કેબિનેટની યોજાઈ હતી બેઠક દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કેન્દ્રીય કેબિનેટની બેઠકની અધ્યક્ષતા કરી હતી, જેમાં વિવિધ પ્રોજેક્ટ્સના અમલીકરણ અને દેખરેખ પર એક પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું.સૂત્રોએ જણાવ્યું હતું કે,બંને મંત્રીઓએ વિવિધ પ્રોજેક્ટ્સના અમલીકરણ અંગે રજૂઆતો કરી હતી. 7 જુલાઈના ફેરબદલ અને વિસ્તરણ બાદ […]

પીએમ મોદી 7 સપ્ટેમ્બરે શિક્ષકો-વિદ્યાર્થીઓ અને શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને સંબોધિત કરશે

પીએમ મોદી શિક્ષકો-વિદ્યાર્થીઓને કરશે સંબોધિત 7 સપ્ટેમ્બરે પાંચ પહેલની પણ કરશે શરૂઆત 5 થી 17 સપ્ટેમ્બર સુધી શિક્ષા પર્વની થશે ઉજવણી દિલ્હી:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 7 સપ્ટેમ્બરે શિક્ષકોના યોગદાનને માન આપવા માટે ઉજવવામાં આવતા શિક્ષા પર્વ દરમિયાન શિક્ષકો, વિદ્યાર્થીઓ અને શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને સંબોધિત કરશે.અધિકારીઓએ આ માહિતી આપી હતી. પ્રધાનમંત્રી આ પ્રસંગે પાંચ પહેલ […]

પીએમ મોદીએ જર્મન ચાન્સેલર ડૉ. એન્જેલા મર્કેલ સાથે ફોન પર વાતચીત કરી, અફધાનિસ્તાન સંકટ સહીત ઘણા મુદ્દાઓ પર ચર્ચા  

પીએમએ જર્મન ચાન્સેલર સાથે કરી વાતચીત ડૉ. એન્જેલા મર્કેલ સાથે ફોન પર કરી વાતચીત અફધાનિસ્તાન સંકટ સહીત ઘણા મુદ્દાઓ પર વાત શાંતિ અને સુરક્ષા બનાવી રાખવા પર આપ્યું જોર   દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જર્મન ચાન્સેલર ડૉ. એન્જેલા મર્કેલ સાથે ફોન પર વાતચીત કરી હતી.આ  દરમિયાન નેતાઓએ અફઘાનિસ્તાનમાં વધતી સુરક્ષા સ્થિતિ અને પ્રદેશ અને દુનિયા પર […]

પીએમ મોદીએ કલ્યાણસિંહને શ્રદ્વાંજલિ અર્પણ કરી, કહ્યું – જન કલ્યાણ તેમનો જીવન મંત્ર હતો

પીએમ મોદીએ ભાજપના વરિષ્ઠ નેતા કલ્યાણ સિંહને શ્રદ્વાંજલિ અર્પણ કરી તેઓ પ્રામાણિકતા અને સારા વહીવટના પર્યાય હતા કલ્યાણ સિંહજીએ જન કલ્યાણને તેમનો જીવન મંત્ર બનાવ્યો હતો નવી દિલ્હી: ભાજપના વરિષ્ઠ નેતા અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહનું નિધન થયું છે. લખનઉ સ્થિત તેમના નિવાસસ્થાને પીએમ મોદીએ તેમના અંતિમ દર્શન કર્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા કલ્યાણ […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાત ઇન્વેસ્ટર સમિટને સંબોધિત કરશે

પીએમ ગુજરાત ઇન્વેસ્ટર સમિટને કરશે સંબોધિત વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્યોગપતિ સાથે વાતચીત કાર્યક્રમમાં અનેક લોકો રહેશે ઉપસ્થિત દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાત ઇન્વેસ્ટર સમિટને સંબોધિત કરશે. વાહન સ્ક્રેપિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા માટે રોકાણને આમંત્રણ આપવા માટે આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ સ્વૈચ્છિક વાહન-બેડે આધુનિકીકરણ કાર્યક્રમ અથવા […]

CII વાર્ષિક સભા: PM મોદીએ કહ્યું – ભારતનું ફોરેક્સ રિઝર્વ આજે ઐતિહાસિક સ્તરે છે

PM મોદીએ CIIની વાર્ષિક સભાને સંબોધિત કરી ભારતનું ફોરેક્સ રિઝર્વ ઐતિહાસિક સ્તરે: PM મોદી કોરોના જેવા સંકટકાળમાં પણ આપણા ઉદ્યોગોએ અર્થતંત્રને ધબકતું રાખ્યું છે નવી દિલ્હી: CIIની વાર્ષિક સભા PM મોદીએ સંબોધિત કરી હતી. તેઓએ કહ્યું હતું કે, ભારતનું ફોરેક્સ રિઝર્વ ઐતિહાસિક સ્તરે પહોંચ્યું છે. જે કાઇ વિદેશી છે તે સારું છે એવી એક માન્યતા […]

ભારતને વેક્સિનના વધુ 25 મિલિયન ડોઝ અપાશે: એન્ટની બ્લિકેન

અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિકેન છે ભારતની મુલાકાતે એન્ટની બ્લિકન અને ભારતના વિદેશમંત્રી જયશંકર વચ્ચે મુલાકાત પૂર્ણ થઇ બાઇડન ભારત સાથે વધુ મજબૂત મિત્રતા માટે ઇચ્છુક છે: બ્લિકેન નવી દિલ્હી: અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિકેન અત્યારે ભારતની મુલાકાતે છે. આજે એન્ટની બ્લિકન અને ભારતના વિદેશમંત્રી જયશંકર વચ્ચે મુલાકાત પૂર્ણ થઇ છે. તે ઉપરાંત એન્ટની બ્લિકન […]

કારગિલ વિજય દીવસ પર પીએમ મોદીએ શહીદોને કર્યા નમન અને કહી આ વાત

આજે કારગિલ વિજય દીવસ પીએમ મોદીએ શહીદોને કર્યા નમન રાષ્ટ્રપતિ દ્રાસની લેશે મુલાકાત દિલ્હી : કારગિલ વિજય દીવસની 22 મી વર્ષગાંઠ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની રક્ષા કરતી વખતે કારગિલમાં પોતાનો જીવ ગુમાવનારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી છે. પીએમ મોદીએ ગયા વર્ષની ‘મન કી બાત’નો એક ભાગ શેર કર્યો હતો. આમાં તેમણે કારગિલ યુદ્ધના શહીદોને […]

પીએમ મોદી આજે 79 મી વખત ‘મન કી બાત’ કાર્યક્રમને સંબોધિત કરશે,કોરોના વાયરસ અને ટોક્યો ઓલિમ્પિક પર કરી શકે છે ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કરશે મન કી વાત કોરોના-ટોક્યો ઓલિમ્પિક પર કરી શકે છે ચર્ચા અત્યાર સુધીમાં 78 એપિસોડ થઇ ચુક્યા છે ઓન એર દિલ્હી: હાલ કોરોનાના કેસ ઘટી રહ્યા છે.પરંતુ દેશમાં કોરોનાના નવા નવા સ્વરૂપો દસ્તક આપતા રહેતા હોય છે. કોરોના મહામારીની કપરી સ્થિતિમાં દેશના વડાપ્રધાન મોદી અવારનવાર દેશની જનતાને સંબોધિત કરતા રહેતા હોય […]

એંટની બ્લિંકન ભારતની લેશે મુલાકાત,પીએમ મોદી-વિદેશમંત્રી એસ જયશંકર સાથે કરશે મુલાકાત

એંટની બ્લિંકન ભારતની મુલાકાત લેશે પીએમ-વિદેશમંત્રી સાથે કરશે મુલાકાત અનેક મુદ્દાઓ પર થઇ શકે છે ચર્ચા દિલ્હી :અમેરિકી વિદેશમંત્રી એંટની બ્લિંકન આવતા સપ્તાહે તેમની પ્રથમ ભારત યાત્રા પર આવવાના છે. આ દરમિયાન બ્લિંકન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશમંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરશે. બ્લિંકન મુલાકાત દરમિયાન વિવિધ ઇન્ડો-પેસિફિક જોડાણ, વહેંચાયેલ લોકશાહી મૂલ્યો અને કોવિડ-19 પ્રતિસાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code