1. Home
  2. Tag "nari shakti"

75મા ગણતંત્ર દિવસે કર્તવ્યપથ પર નારીશક્તિનો જલવો, રાફેલ-સુખોઈએ દેખાડયો ફ્લાઈપાસ્ટમાં દમ

નવી દિલ્હી: આખા દેશમાં 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ છે. 2024માં ઉજવવામાં આવેલો ગણતંત્ર દિવસ ઘણી રીતે અલગ છે. આના સંદર્ભે કર્તવ્યપથ પર વિવિધતાની ઝાંખીઓની સાથે દેશના શૌર્યની ઝલક પણ જોવા મળી. આ વર્ષે ગણતંત્ર દિવસના સમારંભમાં ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુએલ મેક્રોં મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા હતા. ગણતંત્ર દિવસ સમારંભ દરમિયાન 6 રાફેલ યુદ્ધવિમાનોએ મારુત […]

આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વર્ષ 2020-2021 માટે  29 મહિલાઓને ‘નારી શક્તિ પુરસ્કાર’થી સમ્માનિત કરશે

29 મહિલાઓને સમ્માનિત કરાશએ નારિ શક્તિ પુરસ્કાર વર્ષ 2020 અને 2021 માટે આ એવોર્ડ અપાઈ રહ્યા છે   દિલ્હી- વિશઅવભરમાં આજે આતંરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવામાં આવી રહ્યો છે ત્યારે ગઈકાલે દેશના પ્રધાનમંત્રી મોદીએ નારી શક્તિ પુરસ્કાર વિજેતાઓને મળ્યા હતા. મહિલા દિવસના એક દિવસ પહેલા તેમણે આ મહિલાઓ સાથે મહત્વપૂર્ણ વિચારો શેર કર્યા હતા. ત્યારે આજના […]

પ્રજાસત્તાક દિન 2019: વિશ્વએ જોઈ ભારતની સ્ત્રી શક્તિ

આજે ભારતના 70માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી છે. ભારતે દુનિયાને આજે ઝાંખીઓ અને પરેડના માધ્યમથી પોતાની શક્તિનો નમૂનો દેખાડયો છે. આ શક્તિનું પ્રદર્શન દુશ્મનોને એ દેખાડવા માટે પુરતું છે કે આપણે કોઈનાથી પણ ઉતરતા નથી. તેની સાથે ભારતની સૈન્ય શક્તિ દુશ્મોના દાંત ખાટા કરવા માટે સક્ષમ છે. આ વર્ષે પણ પ્રજાસત્તાક દિનની પરેડમાં નારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code