ઝીંઝુવાડાના રણમાં નર્મદા કેનાલ ઓવરફ્લો થતાં ચારેબાજુ પાણી ફરી વળ્યા
નર્મદા કેનાલના અધિકારીઓએ દોડી આવીને તપાસ હાથ ધરી, અફાટ રણ વિસ્તારના 30 કિમીમાં નર્મદાના પાણી ફરી વળ્યા, નર્મદા કેનાલ લિકેઝ છે કે ઓવરફ્લો થતાં પાણી ફરી વળ્યા તે મોટો પ્રશ્ન પાટડીઃ સુરેન્દ્રનગર જિલ્લામાં કચ્છના નાના રણ તરીકે ઓળખાતા ખારાઘોડા અને ઝીઝુવાડાના રણમાંથી નર્મદા કેનાલ પસાર થાય છે. છેલ્લા કેટલાક દિવસથી કેનાલ ઓવરફ્લો અથવા તો લિકેજ […]