નર્મદા ડેમમાં 60 ટકા પાણીનો જથ્થો, એક વર્ષ સુધી પીવા અને સિંચાઈ માટે ચાલે એટલું પાણી
સરદાર સરોવર નર્મદા ડેમ હાલ 40 મીટર ભરાયેલો છે નર્મદા ડેમમાં 13 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ વરસાદ ખેંચાશે તો પણ પીવાનું અને સિંચાઈનું પાણી મળી રહેશે. રાજપીપળાઃ ગુજરાતના અનેક જળાશયોમાં પાણીની સપાટી ઘટી રહી છે. ઉનાળાની અસહ્ય ગરમીને લીધે ઘણા ડેમના તળિયા દેખાવા લાગ્યા છે. ત્યારે ગુજરાતની જીવાદારી સમાન ગણાતા નર્મદા ડેમમાં પાણીનો […]