રાજકોટ :આજી ડેમ બાદ ન્યારી ડેમમાં સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર ઠાલવવાની શરૂઆત કરવામાં આવી
નર્મદાના નીર ઠાલવવાની શરૂઆત કરવામાં આવી સૌની યોજના અંતર્ગત ન્યારી ડેમમાં પહોંચ્યા નર્મદાના નીર શહેરને દૈનિક 20 મિનિટ પીવાનું પાણી મળશે:પ્રદીપ ડવ રાજકોટ:ઉનાળાની શરૂઆત થતા જ પાણીની સમસ્યા સર્જાતી હોય છે.પરંતુ રાજકોટવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે.રાજકોટમાં સૌની યોજના અંતર્ગત ન્યારી ડેમમાં નર્મદાના નીર ઠાલવવાની શરૂઆત કરવામાં આવી છે.ન્યારી ડેમમાં દરવાજા રીપેરીંગની કામગીરી પૂર્ણ […]


