અમદાવાદના નરોડામાં ઈન્ક બનાવતી કંપનીમાં મધરાતે લાગી વિકરાળ આગઃ ત્રણ ફાયરમેનને ઈજા
અમદાવાદ : શહેરના નરોડા વિસ્તારમાં આવેલ સૈજપુર બોઘા પાસે ઇન્ક બનાવતી કંપનીમાં મોડી રાતે આગ લાગી હતી. ભારે અફરાતરફી બાદ ફાયરની 30 ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો હતો. એક ખાનગી ઈન્ક બનાવતી કંપનીમાં મધરાતે આગ લાગી હતી. આ ઘટનામાં ફાયર વિભાગનાં 3 જવાનો ઇજાગ્રસ્ત થયા હતા. શહેરના નરોડા સૈજપુર બોઘા રોડ પર શિવાય એન્કલેવ સામે […]