જુનાગઢમાં મુખ્યમંત્રીના હસ્તે નરસિંહ મહેતા સરોવરનો 28મીએ લોકાર્પણ કરાશે
જુનાગઢ, 25 જાન્યુઆરી 2026: શહેરના ઐતિહાસિક મહત્વ ધરાવતા નરસિંહ મહેતા સરોવરનું બ્યુટીફિકેશન કાર્ય પૂર્ણ થઈ ગયું છે. આગામી 28 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નરસિંહ મહેતા સરોવરનું લોકાર્પણ કરવામાં આવશે. છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલી આ કામગીરી બાદ હવે સરોવર નવા આકર્ષણો સાથે પ્રવાસીઓ અને સ્થાનિકો માટે તૈયાર કરાયુ છે. નરસિંહ મહેતા સરોવરના નવીનીકરણ […]


