1. Home
  2. Tag "NASA"

આજે 2020TK3 નામનો એસ્ટેરોઇડ પૃથ્વી નજીકથી થશે પસાર

અમેરિકાની અવકાશી સંસ્થા નાસા લઘુગ્રહની સંશોધન નોંધ રાખે છે 17 ઑક્ટોબરે પૃથ્વી નજીકથી 2020TK3 નામનો એસ્ટેરોઇડ પસાર થશે આ લઘુગ્રહનું પૃથ્વીથી અંતર પૃથ્વીથી ચંદ્રના અંતર જેટલું હશે વોશિંગ્ટન: અમેરિકાની અવકાશી સંસ્થા નાસા પૃથ્વીની નજીકથી પસાર થનારા લઘુગ્રહ એટલે કે એસ્ટેરોઇડની સંશોધન નોંધ રાખે છે જેમાં અગાઉ પસાર થયેલા કે આગામી સમયમાં આવનારા પીંડની માહિતી રાખે […]

કલ્પના ચાવલાના નામે નાસાનું સિગ્નસ એરક્રાફ્ટ અંતરીક્ષમાં થયું રવાના

અમેરિકી અવકાશ સંસ્થા નાસાએ કલ્પના ચાવલાના નામે સિગ્નસ અવકાશયાન અંતરીક્ષામાં કર્યું રવાના નોર્થરોપ ગ્રુમેનનું આ અવકાશયાન એક માલવાહક યાન છે તે અવકાશ મથકને જરૂરી ચીજવસ્તુઓ પહોંચતી કરશે અમેરિકી અવકાશ સંસ્થા નાસાએ ભારતના પહેલા મહિલા અવકાશ યાત્રી કલ્પના ચાવલાના નામે સિગ્નસ અવકાશયાનને અંતરીક્ષમાં રવાના કર્યું હતું. નોર્થરોપ ગ્રુમેનનું આ અવકાશયાન એક માલવાહક યાન છે જે અંતરીક્ષમાં […]

NASAનું Moon Mission: વર્ષ 2024માં ચંદ્ર પર પ્રથમવાર મહિલા ડગ માંડશે, મિશન પાછળ 2 લાખ કરોડનો થશે ખર્ચ

અંતરિક્ષ એજન્સી નાસાની ફરી ચંદ્ર પર મનુષ્યોને મોકલવાની યોજના નાસા વર્ષ 2024માં ચંદ્ર પર પ્રથમ મહિલા એસ્ટ્રોનૉટને ઉતારશે આ મિશન પર પુરુષ એસ્ટ્રોનોટ પણ સાથે જશે અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસા ફરી એકવાર ચંદ્ર પર મનુષ્યોને મોકલવાની યોજના બનાવી રહ્યું છે. વર્ષ 1972માં પ્રથમવાર ચંદ્ર પર મનુષ્યને મોકલવામાં આવ્યા હતા. NASA પ્રમુખ જિમ બ્રિડેનસ્ટીનએ જણાવ્યું કે […]

ભાવિ અંતરીક્ષ પ્રોજેક્ટ માટે નાસાની તૈયારી, હવે ચંદ્રની માટી ખરીદવાની યોજના ઘડી

ભવિષ્યના અંતરીક્ષના પ્રોજેક્ટ માટે અવકાશી સંસ્થા નાસાની મોટી તૈયારી અવકાશી સંસ્થા નાસા હવે ખાનગી કંપનીઓ પાસેથી ચંદ્રના પહાડો ખરીદશે ચંદ્ર પરના પહાડો ખરીદ્યા બાદ નાસા ત્યાં ખોદકામનું કાર્ય શરૂ કરશે નાસાએ હવે એક મોટો નિર્ણય લીધો છે. નાસાએ એલાન કર્યું છે કે તે ચંદ્રના પહાડોને ખાનગી કંપનીઓ પાસેથી ખરીદવા માંગે છે. જેથી ચંદ્ર પર ખોદકામ […]

ઇજિપ્તના પિરામિડથી બમણા આકારનો ઉલ્કાપિંડ પૃથ્વીની નજીકથી થશે પસાર

પૃથ્વી પાસેથી ઇજિપ્તાના પિરામિડથી બમણા આકારનો ઉલ્કાપિંડ થશે પસાર જો કે આ ઉલ્કાપિંડ પૃથ્વીને કોઇ નુકસાન નહીં પહોંચાડે તેની ગતિ 14 કિલોમીટર પ્રતિ સેકન્ડની છે આ ગતિ હાઇ સ્પેરસોનિકની ગતિથી પણ વધુ છે આપણું બ્રહ્માંડ વિશાળ છે અને ઉલ્કાપિંડ તેનો જ એક ભાગ છે. અનેકવાર અનેક પ્રકારના ઉલ્કાપિંડ પૃથ્વીની પાસેથી પસાર થતા હોય છે. આ […]

વર્ષાન્તે પૃથ્વી સાથે અથડાઇ શકે છે ઉલ્કાપિંડ 2018VP1, પ્રલયની શક્યતા: નાસા

વર્ષ 2020માં કોરોનાના સંકટ વચ્ચે વધુ એક મુસીબત વર્ષના અંત સુધી પૃથ્વી સાથે અથડાઇ શકે છે ઉલ્કાપિંડ 2018VP1 નામનો ઉલ્કાપિંડ અથડાય તો થશે મહાપ્રલય વર્ષ 2020 માં કોરોનાની મહામારી ઉપરાંત અનેક કુદરતી આપત્તિઓ આવી રહી છે. આ વચ્ચે હવે ટૂંક સમયમાં પૃથ્વી સાથે ઉલ્કાપિંડ અથડાશે તેવી નાસાએ આગાહી કરી છે. તેના કારણે 40 ટકા જેટલી […]

48 હજાર કિલોમીટરની ઝડપે પૃથ્વી નજીકથી પસાર થશે આ ઉલ્કા પિંડ, 170 મીટરનું છે કદ

આજે 170 મીટર મોટી ઉલ્કાપિંડ પૃથ્વીની નજીકથી થશે પસાર Asteroid 2020 ND પૃથ્વીથી અંદાજે 0.34 એસ્ટ્રોનોમિકલ યુનિટથી પસાર થશે આ એસ્ટેરોઇડની ઝડપ 48 હજાર પ્રતિ કિલોમીટર હશે આજે એટલે કે શુક્રવારે એક અદ્દભુત ઘટના બનવા જઇ રહી છે. અમેરિકાની અંતરીક્ષ એજન્સી નાસાએ એક ચેતવણી જાહેર કરતાં જણાવ્યું છે કે અંદાજે 170 મીટર મોટી ઉલ્કા પિંડ […]

મંગળ ગ્રહ પર 100થી વધારે વિચિત્ર અવાજ કેદ, જાણો નાસાનો નવો ખુલાસો

મંગળ ગ્રહ પર ઈનસાઈટ લેન્ડર દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યા વિચિત્ર અવાજ નાસાએ મંગળ ગ્રહ પર રેકોર્ડ કરેલા 100થી વધુ અવાજ કર્યા જાહેર વૈજ્ઞાનિકો દ્વારા અવાજનું થઈ રહ્યું છે અધ્યયન નાસાએ બુધવારે મંગળ ગ્રહ પર પોતાના ઈનસાઈટ લેન્ડર દ્વારા રેકોર્ડ કરવામાં આવેલા વિચિત્ર અવાજોને જાહેર કર્યા છે, તેને હવે સાંભળી શકાય છે. વૈજ્ઞાનિકો આ અવાજોનું અધ્યયન […]

VIDEO: Black Holeમાં ચકનાચૂર થઈ જતો આખો તારો, NASAએ જાહેર કર્યો વીડિયો

દર 10 હજારથી એક લાખ વર્ષોમાં બ્રહ્માંડમાં ટિડલ ડિસ્રપશનની ઘટના થાય છે અત્યાર સુધીમાં માત્ર 40 આવી ઘટનાઓ જોવા મળી છે અમેરિકાની અંતરીક્ષ એજન્સી નાસાએ એક વીડિયો જાહેર કર્યો છે. તેમા એક તારો સૂર્યથી 60 લાખથી વધારે વજનવાળા બ્લેકહોલમાં સમાવિષ્ટ થઈને ચકનાચૂર થતો દેખાઈ રહ્યો છે. આ તારાને બ્લેક હોલે પોતાની તરફ ખેંચીને ટુકડામાં વિભાજીત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code