અટલ બિહારી વાજપેયીની બાયોપિકની જાહેરાત, પંકજ ત્રિપાઠી કરશે પૂર્વ PMનો રોલ
                    મુંબઈઃ ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની બાયોપિકમાં બોલીવુડના ખ્યાતનામ કલાકાર પંકજ ત્રિપાઠી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તેમણે જણાવ્યું કે આ રોલ તેમને મળ્યો એ તેમની માટે બહુ મોટી ખુશીની વાત છે.  કારણ કે, જ્યારથી પૂર્વ વડાપ્રધાનની બાયોપિકની જાહેરાત થઈ ત્યારથી જ અટલ બિહારી વાજપેયીની ભૂમિકા ભજવનાર અભિનેતા કોણ હશે તેની ચર્ચા ચાલી રહી હતી. […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
	

