રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશનઃ 60 શહેર માટે અર્બન રિવર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવાના પ્રોજેક્ટને મંજૂરી
રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશનની કાર્યકારી સમિતિની 50મી બેઠક રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશનના મહાનિર્દેશક જી. અશોકકુમારની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં આશરે રૂ. 692 કરોડના સાત પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી. સાત પ્રોજેક્ટમાંથી ચાર ઉત્તર પ્રદેશ અને બિહારમાં ગટર વ્યવસ્થાપન સાથે સંબંધિત છે. NMCGએ અત્યાર સુધીમાં અંદાજે રૂ. 38,126 કરોડના કુલ 452 પ્રોજેક્ટને મંજૂરી આપી છે, જેમાંથી […]