રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇનને GST 2.0 સંબંધિત 3,981 કોલ્સ મળ્યાં
નવી દિલ્હીઃ નેક્સ્ટ-જનરેશન GST રિફોર્મ્સ 2025ના અમલીકરણને ધ્યાનમાં રાખીને, રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇન (NCH) ને અત્યાર સુધીમાં 3,981 GST સંબંધિત ડોકેટ્સ પ્રાપ્ત થયા છે, જેમાં 31 ટકા પ્રશ્નો અને 69 ટકા ફરિયાદોનો સમાવેશ થાય છે. ભારત સરકારનો ગ્રાહક બાબતોનો વિભાગ, તેમના વહેલા નિરાકરણ/સ્પષ્ટતા માટે આ ડોકેટ્સ પર નજીકથી નજર રાખી રહ્યો છે. ફરિયાદો ઝડપી કાર્યવાહી માટે […]


