ઈકબાલગઢ નજીક નેશનલ હાઈવે પર ટ્રેલરમાં આગ લાગતા ખાક
ટ્રેલરના ટાયરમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળરૂપ ધારણ કર્યું ટ્રેલરના ચાલક અને ક્લીનરનો થયો બચાવ ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી પાલનપુરઃ બનાસકાંઠામાં નેશનલ હાઈવે પર ઈકબાલગઢ નજીક ગત રાત્રે રાજસ્થાન તરફથી આવી રહેલા ટ્રેલરમાં આગ લાગી હતી. ટ્રેલરના ટાયરમાં પ્રથમ આગ લાગ્યા બાદ જોતજોતામાં આગ ટ્રેલરમાં ફેલાય હતી. જોકે આગ લાગ્યાની જાણ થતાં જ […]