1. Home
  2. Tag "national highway"

નેશનલ હાઇવે પર વીરપુર-જેતપુર વચ્ચે ઠેર ઠેર ગાબડાંથી વાહનચાલકો પરેશાન

રાજકોટઃ ગુજરાતમાં નેશનલ હાઈવે પર સરકાર દ્વારા ટોલ ઉઘરાવવામાં આવતો હોવા છતાં યે હાઈવેના મરામત માટે ખાસ કોઆ ધ્યાન રખાતુ નથી. જેમાં નેશનલ હાઈવે તોરિટીના અધિકારીઓની નિષ્ક્રિયતા જોવા મળતી હોય છે. યાત્રાધામ વિરપુર-જેતપુર નેશનલ હાઈવે પર વીરપુર ગામ પાસે હાઇવે રોડ તેમજ બિહામણા પુલ તરીકે ઓળખાતા પુલની રેલીંગ 6 મહિનાથી તૂટી ગઈ હોવા છતાંય નેશનલ […]

નીતિન ગડકરીએ મધ્યપ્રદેશમાં રૂ.1261 કરોડના પાંચ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યુ

ભોપાલ : કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે ​​મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, કેન્દ્રીય રાજ્ય મંત્રી ફગ્ગન સિંહ કુલસ્તે, રાજ્ય મંત્રી ગોપાલ ભાર્ગવ, બિસાહુલાલ સિંહ અને સાંસદો, ધારાસભ્યો અને અન્ય અધિકારીઓની હાજરીમાં મધ્યપ્રદેશના મંડલામાં રૂ. 1261 કરોડના ખર્ચે કુલ 329 કિલોમીટર લંબાઈના 5 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. ગડકરીએ કહ્યું કે મંડલા […]

ભરૂચ પાસે રાષ્ટ્રીય ઘોરી માર્ગ પર પાંચ વાહનો એકબીજા સાથે અથડાયા, ત્રણના મોત

ભરૂચઃ ગુજરાતમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે ભરૂચ નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં પાંચ વાહનો એકબીજા સાથે અથડાયા હતા. લાભપાંચમની સવાર કેટલાક મુસાફરો માટે કાળમુખી બની હતી. ભરૂચના નબીરપુર પાસે વહેલી સવારે ધુંધળા વાતાવરણમાં એકસાથે પાંચ વાહનો અથડાયા હતા. 5 વાહનોના અકસ્માતમાં ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા […]

દિલ્હી-કંડલા નેશનલ હાઈવે પર ભીલડી ટોલ બુથ નાબુદ કરવા લોકોએ ધરણા યોજી વિરોધ કર્યો

પાલનપુરઃ દિલ્હી કંડલા નેશનલ હાઇવે 27 પર ડીસાના ભીલડી પાસે આવેલા ટોલબુથ પર આજુબાજુના ગ્રામવાસીઓને ટોલ તરીકે મોટી રકમ ચૂકવવી પડે છે. જેથી સ્થાનિક લોકોએ ટોલ નાબૂદ કરવા ટોલ બુથ પર ધરણા યોજી વિરોધ દર્શાવ્યો હતો. જોકે રાજ્ય મંત્રીની ખાતરી બાદ ધરણા કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ દિલ્હી-કંડલા નેશનલ હાઇવે નંબર 27 […]

છોટાઉદેપુરથી મધ્ય પ્રદેશને જોડતા નેશનલ હાઈવે પર ઠેર ઠેર ખાડાં, વાહનચાલકો પરેશાન

છોટા ઉદેપુરઃ વરસાદને કારણે જિલ્લાના તમામ નાના-મોટા રસ્તાઓ બિસ્માર બની ગયા છે. જેમાં જિલ્લાનો જીવાદોરી સમાન નેશનલ હાઇવે – 56 ખૂબજ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે, રોડ ઉપર મોટા મોટા ખાડાં જોવા મળી રહ્યા છે. જેને કારણે વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જિલ્લાના ઉચ્ચ અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી. જેને લઈને લોકોને […]

દેશમાં આવેલા છે આ સૌથી ખતરનાક હાઈવેરોડ, જ્યાં ગાડી ચલાવવી શિખાવ ડ્રાઈવરનું કામ જ નથી

દેશના સૌથી જેન્જર હાઈવેરોડ ગાડી ચલાવવા સૌ કોઈ ડરતા હોય છે  આપણે ભારતના ખત્તરનાર રોડ વિશે તો સાંભળ્યું થે પરંતુ ઘમા સાદા અને સીધા હાઈવે પ મખૂબ ખતરનાક હોય છે,ભારત તેના ઘણા ખતરનાક રસ્તાઓ માટે જાણીતું છે, દેશમાં કેટલાક એવા ખતરનાક હાઈવે છે, જ્યાં વાહન ચલાવવામાં લોકોના હોશ ઉડી જાય છે.આ હાઈવે પર એટલા બધા […]

કચ્છના નેશનલ હાઈવે પર મીઠા ભરેલી ટ્રકોમાંથી પડતા પાણીને લીધે અકસ્માતો વધી રહ્યા છે

ભુજ  :  કચ્છના નેશનલ હાઈવે 24 કલાક ભારે વાહનોથી ધમધમતો હોય છે. કચ્છમાં અનેક ઉદ્યોગો આવેલા છે, તેમજ મીઠાંનું પણ સારૂએવું ઉત્પાદ થાય છે. ટ્રકોમાં પાણી મિશ્રિત ભીનું મીઠું ભરવામાં આવતું હોવાથી મીઠાં ભરેલી ટ્રકોમાંથી પાણી રોડ પર સતત પડતું રહે છે. તેના લીધે રોડ ચીકણો થવાથી અવાર-નવાર અકસ્માતો પણ સર્જાતા રહે છે, ઉપરાંત મીઠાં […]

રાધનપુર – શામળાજી નેશનલ હાઈવે માટે જમીન સંપાદન સામે ઈડરના 7 ગામોના ખેડુતોનો વિરોધ

ઈડરઃ ગુજરાતમાં સીમાંત ખેડુતોની સંખ્યા વધતી જાય છે. મોટા જમીનદારો ઘટી ગયા છે. સીમાંત ખેડુતો ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે. પરંતુ વિકાસના કામો માટે જમીનો સંપાદન કરવામાં આવતા ઘણાબધા ખેડુતો જમીન વિહાણા બની જતા હોય છે. રાધનપુરથી શામળાજી વાયા ઇડર નેશનલ હાઇવે નિર્માણની મંજૂરી મળતાં જ વિરોધનો સુર શરૂ થયો છે.  ખેતી પર […]

મહારાષ્ટ્રના સોલાપુરમાં 292 કિમીના 10 રાષ્ટ્રીય ધોરીમાર્ગનું ઉદ્ઘાટન

નવી દિલ્હીઃ કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ મહારાષ્ટ્રના સોલાપુરમાં રૂ. 8,181 કરોડના 292 કિલોમીટરના 10 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, સોલાપુર જિલ્લા અને તેના પર્યાવરણને દેશના મુખ્ય પ્રવાહમાં લાવવાની ક્ષમતા ધરાવતા આ રોડ પ્રોજેક્ટ્સ સોલાપુરના લોકોની સુખાકારી અને વિકાસ માટે મહત્વપૂર્ણ હશે. આ પ્રોજેક્ટ્સ શહેરમાં ટ્રાફિકને […]

નેશનલ હાઈવે આજથી પ્રવાસ કરવો પડશે મોંઘો, 10થી 15 ટકા ટોલટેક્સમાં વધારો

નવી દિલ્હીઃ 1લી એપ્રિલથી નેશનલ હાઈવે ઉપર મુસાફરી કરવી મોંઘી પડશે. ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (એનએચએઆઈ)એ ટોલ ટેક્સમાં 10થી 15 ટકા સુધી વધારવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. નવો ટોલટેક્સના નવા દર રાતના 12 વાગ્યાથી લાગુ થયા હતા. ટોકટેક્સમાં લગભગ 10થી 65 રૂપિયા સુધીનો વધારો થયો છે. જ્યારે નાના વાહનો માટે રૂ. 10થી 15 સુધી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code