1. Home
  2. Tag "National news"

પેગાસસ જાસૂસી મામલે સુપ્રીમમાં સુનાવણી, સુપ્રીમે કહ્યું – જો રિપોર્ટ સાચા તો આરોપ છે ગંભીર

પેગાસસ જાસૂસી મામલે સુપ્રીમ કોર્ટમાં થઇ સુનાવણી CJIએ કહ્યું – જો રિપોર્ટ સાચા તો આરોપ ગંભીર કેન્દ્રને નોટિસ ફટકારે કોર્ટ – કપિલ સિબ્બલ નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં આજે પેગાસસ જાસૂસી કાંડ અંગે સુનાવણી થઇ હતી. હવે આગામી સુનાવણી 10મી ઑગસ્ટે હાથ ધરવામાં આવશે. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે, જો સમાચાર સાચા છે તો આરોપ […]

કોરોના મહામારીને કારણે અનાથ થયેલા બાળકો માટે સરકારે આ યોજનાની જાહેરાત કરી

કોરોના મહામારીને કારણે માતા-પિતા ગુમાવેલા અનાથ બાળકો માટે સરકારની જાહેરાત સરકારે આ અનાથ બાળકો માટે પીએમ કેયર્સ ફોર ચિલ્ડ્રન યોજના શરૂ કરી આ યોજના અંતર્ગત 23 વર્ષની ઉંમરે બાળકને 10 લાખ રૂપિયાની રકમ આપવામાં આવશે નવી દિલ્હી: અનાથ બાળકો માટે પીએમ મોદીએ પીએમ કેયર્સ ફોર ચિલ્ડ્રન યોજના શરૂ કરી. આ યોજનાનો હેતુ તે બાળકોને મદદ […]

જમ્મૂ કાશ્મીરમાં છેલ્લા 3 વર્ષમાં 400 એન્કાઉન્ટર, 630 આતંકવાદીઓનો ખાત્મો બોલાવાયો

જમ્મૂ કાશ્મીરમાં છેલ્લા 3 વર્ષમાં 400 એન્કાઉન્ટર થયા આ એન્કાઉન્ટરમાં 630 આતંકીઓનો ખાત્મો બોલાવાયો જ્યારે 85 સુરક્ષા જવાનો શહીદ થયા નવી દિલ્હી: છેલ્લા ત્રણ વર્ષોમાં જમ્મૂ કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે 400 એન્કાઉન્ટર થયા હતા જેમાં 85 સુરક્ષા જવાનો શહીદ થયા હતા. જ્યારે 630 આતંકીઓનો ખાત્મો બોલાવાયો હતો. ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે એક પ્રશ્નના […]

વોડાફોન-આઇડિયાના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન પદેથી કુમાર મંગલમ બિરલાનું રાજીનામું

વોડાફોન આઇડિયાના નોન-એક્ઝિક્યુટિવ પદેથી કુમાર મંગલમ બિરલાનું રાજીનામું વોડાફોન આઇડિયાના બોર્ડે તેમનું રાજીનામું મંજૂર કરી લીધું છે કુમાર મંગલમ બિરલાના રાજીનામા બાદ હવે હિમાંશુ કપાણિયાને એકમતે નવા નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન બનાવાયા નવી દિલ્હી: વોડાફોન આઇડિયાના નોન-એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન પદેથી કુમાર મંગલમ બિરલાએ રાજીનામું આપી દીધુ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, વોડાફોન આઇડિયાના બોર્ડે તેમનું રાજીનામું […]

રાજ્યસભામાં સરકારે એકીસામટે ત્રણ બીલ કરાવી દીધા પસાર, આ લાભ મળશે

રાજ્યસભામાં સરકારનો સપાટો એકીસામટે ત્રણ બીલ પસાર કરાવી દીધા ખાસ કરીને કારોબારને લઇને થશે ફાયદો નવી દિલ્હી: રાજ્યસભામાં વિપક્ષોના ભારે હોબાળા વચ્ચે સરકારે સપાટો બોલાવી દીધો છે. રાજ્યસભામાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે ત્રણ મહત્વના બીલો રજૂ કર્યા છે. પ્રાપ્ત જાણકારી અનુસાર નાણામંત્રી નિર્મલા સીતારમણે રાજ્યસભામાં લિમિટેડ લાયબેલિટી પાર્ટનરશીપ (અમેન્ડમેન્ટ) બીલ 2020, ડિપોઝીટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ […]

કેબિનેટ બેઠકમાં લેવાયા અનેક નિર્ણયો, જાણો શું નિર્ણયો લેવાયા?

કેબિનેટ બેઠકમાં લેવાયા અનેક નિર્ણયો દેશભરમાં અનેક નવી ફાસ્ટ ટ્રેક કોર્ટ બનશે લીગલ-એજ્યુકેશન સેક્ટરમાં પણ થશે સુધારા નવી દિલ્હી: બુધવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં સરકારે અનેક મહત્વના નિર્ણયો લીધા હતા. કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુર તેમજ ધર્મેન્દ્ર પ્રધાને પત્રકાર પરિષદ યોજીને આ અંગે જાણકારી આપી હતી. ફાસ્ટ ટ્રેક કોર્ટ અંગે કેન્દ્રીય ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું […]

નિકાહ માટે ધર્મ પરિવર્તન ખોટુ છે: અલ્હાબાદ હાઇકોર્ટ

નિકાહ માટે ધર્માંતરણ અસ્વિકાર્ય લવ જેહાદના આરોપીની જામીન અરજી અલ્હાબાદ હાઇકોર્ટે ફગાવી નિકાહ માટે ધર્માતંરણ ખોટુ છે નવી દિલ્હી: ધર્મ પરિવર્તન અંગે અલ્હાબાદ હાઇકોર્ટે ટિપ્પણી કરી હતી. અલ્હાબાદ હાઇકોર્ટે ઉત્તર પ્રદેશના લવ જેહાદના એક આરોપી જાવેદની જામીન અરજી ફગાવી હતી. કોર્ટે ટકોર કરીને કહ્યું હતું કે, માત્ર લગ્ન માટે ધર્મ પરિવર્તન કરાવવું ખોટુ અને અયોગ્ય […]

સારા સમાચાર! ઑક્ટોબર-નવેમ્બરમાં વધુ 4 ભારતીય કંપનીઓ વેક્સિનનું ઉત્પાદન શરૂ કરશે

ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે સારા સમાચાર ઑક્ટોબર-નવેમ્બરમાં ભારતની વધુ 4 કંપનીઓ વેક્સિનનું ઉત્પાદન શરૂ કરશે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ સંસદમાં આપી જાણકારી નવી દિલ્હી: ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે ચાર ભારતીય ફાર્મા કંપનીઓ ઑક્ટોબર-નવેમ્બર સુધીમાં એન્ટી કોરોના વાયરસ વેક્સિનનું ઉત્પાદન શરૂ કરશે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ મંગળવારે સંસદમાં આ જાણકારી […]

ઓલિમ્પિકમાં મેડલ જીત્યા બાદ પીવી સિંધુ ભારત પરત ફરી, ઢોલ નગાડા વગાડી કરાયું સ્વાગત

ઓલિમ્પિકમાં મેડલ જીત્યા બાદ ભારતની સ્ટાર શટલર પીવી સિંધુ ભારત પરત ફરી એરપોર્ટ પર તેનું અને તેના કોચનું ઢોલ નગાડા વગાડીને સ્વાગત કરાયું તેણે સતત બીજી વખત ઓલિમ્પિકમાં મેડલ જીત્યો છે નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીત્યા બાદ પીવી સિંધુ અને તેના કોચ પાર્ક તાઇ-સાંગ ટોક્યોથી ભારત પરત ફર્યા હતા. ટોક્યોથી પરત ફરતા દિલ્હી એરપોર્ટ […]

મોપલા વિદ્રોહની 100મી વરસી પર વેબિનાર સીરિઝનું આયોજન

મોપલા વિદ્રોહની 100મી વરસી પર વેબિનારનું આયોજન માનુષી ઇન્ડિયા દ્વારા વેબિનારની સીરિઝનું કાલથી આયોજન તારીખ 4 થી 8 ઑગસ્ટ દરમિયાન અલગ અલગ લેક્ચર્સ યોજાશે અમદાવાદ: ભારતમાં જો ઇસ્લામ ધર્મની ઉત્પત્તિ પર નજર કરીએ તો તેના મૂળ કેરળના માલાબાર તટ સુધી જાય છે જ્યાંથી અરબ વ્યાપારીઓના માધ્યમથી ઇસ્લામ ધર્મ ભારતમાં પ્રવેશ્યો હતો. માલાબાર ક્ષેત્રની ચેરામન જુમા […]