1. Home
  2. Tag "National news"

તહેવારો પહેલા મુસાફરો માટે ખુશખબર, હવે ઘરેલુ ફ્લાઇટ્સ પૂરી ક્ષમતા સાથે ઉડાન ભરશે

દેશમાં હવે કોરોનાનો કહેર ઘટતા સરકારનો નિર્ણય ઘરેલુ ફ્લાઇટ્સની મુસાફરોની મર્યાદા પરનો પ્રતિબંધ હટાવાયો 18 ઑક્ટોબરથી ઘરેલુ ફ્લાઇટ્સ તેની પૂરી ક્ષમતા સાથે ઉડાન ભરી શકશે નવી દિલ્હી: દેશમાં હવે કોરોનાનો કહેર ઘટી રહ્યો છે ત્યારે હવે કેન્દ્ર સરકારે પણ 18 ઑક્ટોબરથી ડોમેસ્ટિક ફ્લાઇટ્સની મર્યાદા પરનો પ્રતિબંધ હટાવી દેવાની જાહેરાત કરી દીધી છે. એક આદેશ બહાર […]

બાળકો હવે કોવિડથી થશે સુરક્ષિત, બાળકો માટે કોવેક્સિન રસીને મળી મંજૂરી

બાળકો માટે ખુશીના સમાચાર બાળકો માટે કોવેક્સિન રસીને મંજૂરી 2 થી 18 વર્ષના બાળકોને અપાશે રસી નવી દિલ્હી: દેશ કોરોના મહામારી સામે લડી રહ્યો છે ત્યારે હવે કોરોનાની રસી અંગે બાળકો માટે સારા સમાચાર છે. 2 વર્ષથી 18 વર્ષના બાળકો માટે કોરોનાની રસીને મંજૂરી આપી છે. ભારત બાયોટેકની કોવેક્સિનને આ માટે મંજૂરી આપવામાં આવી છે. […]

માલાબાર નૌકાદળનો અભ્યાસનો બીજો તબક્કો શરૂ, અમેરિકા, જાપાન અને ભારત થયા સામેલ

બંગાળની ખાડીમાં માલાબાર નૌકાદળના અભ્યાસનો બીજો તબક્કો શરૂ ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાએ ભાગ લીધો આ અભ્યાસાં P-8I વિમાનો પણ ભાગ લીધો નવી દિલ્હી: બંગાળની ખાડીમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાએ માલાબાર નૌકાદળના અભ્યાસનો બીજો તબક્કો શરૂ કર્યો. આ ત્રણ દિવસનો અભ્યાસ ઓગસ્ટમાં યોજાયેલા પ્રથમ તબક્કા દરમિયાન વિકસિત સુમેળ અને સંકલન પર આધારિત છે. નૌકાદળે […]

વીજ સંકટ વચ્ચે વિદ્યુત મંત્રાલયની માર્ગદર્શિકા, આ બાબતે આપ્યો નિર્દેશ

દેશમાં વીજ સંકટને લઇને વિદ્યુત મંત્રાલય એક્શનમાં વિદ્યુત મંત્રાલયે માર્ગદર્શિકા બહાર પાડી સરપ્લસ રાજ્યોને આપ્યા આ નિર્દેશ નવી દિલ્હી: એક તરફ દેશમાં વીજ સંકટ તોળાઇ રહ્યું છે ત્યારે બીજી તરફ વિદ્યુત મંત્રાલયે રાજ્યો દ્વાર કેન્દ્રીય ઉત્પાદન સ્ટેશનોને ફાળવવામાં આવેલી વીજળીનો ઉપયોગ પર દિશા નિર્દેશ જાહેર કર્યા છે. રાજ્યોને નિર્દેશ અપાયા છે કે તેઓ વીજળીને ગ્રાહકો […]

NHRCનો 28મો સ્થાપના દિવસ: પીએમ મોદી બોલ્યા – માનવાધિકારના નામ પર કેટલાક લોકો દેશની છબીને નુકસાન પહોંચાડે છે

નવી દિલ્હી: પીએમ મોદી આજે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના 28માં સ્થાપના દિવસ પર આયોજીત એક કાર્યક્રમને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધિત કરી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, માનવાધિકારોની રક્ષા તેમજ તેને પ્રોત્સાહિત કરવાના હેતુસર માનવાધિકાર સંરક્ષણ કાનૂન, 1993 અંતર્ગત આયોગની સ્થાપના કરવામાં આવી હતી. NHRC માનવાધિકારના ઉલ્લંઘન અંગે જાણે છે, તપાસ કરે છે અને બાદમાં સાર્વજનિક […]

લખીમપુર ખેરી હિંસા કેસ: આશિષ મિશ્રાના ત્રણ દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા

લખીમપુર ખેરી હિંસા કેસમાં આશિષ મિશ્રાની મુશ્કેલી વધી કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા આશિષ મિશ્રાની મેડિકલ તપાસ કરાશે નવી દિલ્હી: લખીમપુર ખેરી હિંસા કેસના પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડ્યા છે ત્યારે કોર્ટે કથિત આરોપી આશિષ મિશ્રાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. કેટલીક શરતો પણ લગાવાઇ છે. જે મુજબ આશિષ મિશ્રાની મેડિકલ તપાસ કરાશે. તેમજ […]

અવકાશ ક્ષેત્રના સંરક્ષણ માટે પણ ભારતે સર્વેલન્સ ક્ષમતા મજબૂત કરવી આવશ્યક: NSA અજીત ડોભાલ

ઇન્ડિયન સ્પેસ એસોસિએશનના લોન્ચિંગ પ્રસંગે NSA ડોભાલે અવકાશ ક્ષેત્ર પર આપ્યું સંબોધન માત્ર ધરતી જ નહીં, અવકાશ ક્ષેત્રની રક્ષા પણ આવશ્યક: ડોભાલ અવકાશ ક્ષેત્રે સંપત્તિના સંરક્ષણ માટે ભારતે ક્ષમતાને વધુ મજબૂત કરવી પડશે આજે ઇન્ડિયન સ્પેસ એસોસિએશનના લોન્ચિંગનો પ્રસંગ આયોજીત કરાયો હતો. પીએમ મોદીએ તેનું લોન્ચિંગ કર્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રીય સુરક્ષા અને અવકાશની સુરક્ષા […]

ઇન્ડિયન સ્પેસ એસોસિએશનનો પીએમ મોદીએ કર્યો શુભારંભ, કહ્યું – આપણું અવકાશ ક્ષેત્ર 130 કરોડ દેશવાસીઓની પ્રગતિનું માધ્યમ

પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગથી ઇન્ડિયન સ્પેસ એસોસિએશનનો શુભારંભ કર્યો હું ઇન્ડિયા સ્પેસ એસોસિએશનની રચના બદલ તમને બધાને શુભેચ્છા પાઠવું છું આપણું અવકાશ ક્ષેત્ર 130 કરોડ દેશવાસીઓની પ્રગતિનું એક મોટું માધ્યમ છે: PM મોદી નવી દિલ્હી: ભારત હવે અવકાશ ક્ષેત્રે વધુને વધુ સિદ્વિ હાંસલ કરી રહ્યું છે. વર્તમાન સમયમાં અવકાશ ક્ષેત્રે અનેકવિધ સુધારા પણ આકાર લઇ […]

જમ્મૂ કાશ્મીરના રાજૌરીમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, JCO સહિત 5 જવાન શહીદ

જમ્મૂના રાજૌરીમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ આ અથડામણમાં JCO સહિત 5 જવાન શહીદ હજુ પણ અથડામણ ચાલુ નવી દિલ્હી: જમ્મૂ અને કાશ્મીરના રાજૌરીમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ હતી. આ અથડામણમાં એક JCO સહિત 5 જવાન શહાદત પામ્યા છે. અગાઉ સુરક્ષાદળોએ આતંકીઓને જડબાતોડ જવાબ આપતા એક એક આતંકીને ઠાર કર્યા હતા. સુરક્ષાદળો અને […]

લગ્ન માટે યુવાઓનું ધર્મ પરિવર્તન અયોગ્ય: RSS પ્રમુખ મોહન ભાગવત

લગ્ન માટે ધર્મ પરિવર્તનને લઇને સંઘ પ્રમુખનું નિવેદન લગ્ન માટે ધર્મ બદલી હિંદુઓ ભૂલ કરી રહ્યા છે માતા-પિતાએ બાળકોને ધર્મનું મહત્વ સમજાવવું જોઇએ નવી દિલ્હી: લગ્ન માટે ધર્મ પરિવર્તનને લઇને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે નિવેદન આપ્યું છે. તેઓએ જણાવ્યું છે કે, લગ્ન જેવી વસ્તુઓ માટે યુવાઓનું ધર્મ પરિવર્તન એ અયોગ્ય છે. ધર્મના મહત્વ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code