1. Home
  2. Tag "National news"

યુકેએ મુસાફરી નિયમો કર્યા હળવા, યુકે જતા ભારતીયોએ 10 દિવસ ક્વોરેન્ટાઇન નહીં થવું પડે

યુકે જતા ભારતીય મુસાફરોને આજથી પ્રતિબંધોમાં છૂટછાટ મળશે યુકેમાં હવે 10 દિવસના ક્વોરેન્ટાઇનની જરૂર નથી યુકેએ મુસાફરી નિયમો હળવા કર્યા નવી દિલ્હી: ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તણાવ ચાલી રહ્યો છે જે હવે હળવો થતો જણાઇ રહ્યો છે. યુકે આજથી તેના પ્રવાસ પ્રતિબંધોને હળવા કરી રહ્યું છે. ભારત અને બ્રિટન વચ્ચે સરળ હવાઇ […]

દેશમાં વીજ સંકટને લઇને ઉર્જા મંત્રીની સ્પષ્ટતા, કહ્યું – દેશમાં કોઇ વીજ સંકટ ઉપસ્થિત નહીં થાય

દેશમાં વીજ સંકટને લઇને ઉર્જા મંત્રીની સ્પષ્ટતા દેશમાં કોલસાનો પર્યાપ્ત પ્રમાણમાં સ્ટૉક છે દેશમાં વીજળીનું કોઇ સંકટ નહીં સર્જાય નવી દિલ્હી: સમગ્ર દેશમાં કોલસાની અછત સર્જાઇ છે અને વીજ સંકટના ભણકારા છે તેવા રિપોર્ટ્સ ચોતરફ ફરી રહ્યા છે ત્યારે આ વચ્ચે આ સમગ્ર મામલે ઉર્જા મંત્રી આર કે સિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટતા કરી છે. […]

પ્રથમવાર ભારતીય રેલવેએ AC કોચમાં ચોકલેટ-નૂડલ્સને ગોવાથી દિલ્હી મોકલાયા

ભારતીય રેલવેએ ઇતિહાસ રચ્યો પ્રથમવાર ચોકલેટ-નૂડલ્સ AC કોચમાં મોકલાયા બંને વસ્તુ ગોવાથી દિલ્હી મોકલાયા નવી દિલ્હી: ભારતીય રેલવેએ ઇતિહાસ રચ્યો છે. પ્રથમવાર AC બોગીથી ચોકલેટ અને નૂડલ્સનું પરિવહન કરવામાં આવ્યું છે. દક્ષિણ પશ્વિમ રેલવે, હુબલી ડિવિઝને શુક્રવારે ચોકલેટ અને અન્ય ખાદ્ય ઉત્પાદનોના પરિવહન માટે નિષ્ક્રિય એસી કોચનો ઉપયોગ કર્યો હતો. પ્રાપ્ત જાણકારી અનુસાર, ગોવાના વાસ્કો […]

રાહુલ ગાંધીનો પીએમ મોદી પર શાબ્દિક પ્રહાર, પીએમ મોદી સાયલન્ટ છે

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો પીએમ મોદી પર શાબ્દિક પ્રહાર પીએમ મોદી સાયલન્ટ પણ છે પીએમ મોદી વાયલન્ટ પણ છે નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અનેકવાર મોદી સરકાર પર શાબ્દિક પ્રહારો કરતા હોય છે ત્યારે રાહુલ ગાંધીએ ફરી એકવાર પીએમ મોદી પર કટાક્ષ કર્યો છે. રાહુલ ગાંધીએ પીએમ મોદી પર શાબ્દિક પ્રહારો કરતાં તેઓને સાયલન્ટ […]

આ કારણોસર દેશ વીજ સંકટના આરે ઉભો છે, જાણો કારણ

ભારત વીજ સંકટના ઉંબરે ઉભુ છે અનેક રાજ્યોમાં અંધારપટનો ભય દેસમાં 135 કોલસાથી સંચાલિત પાવર પ્લાન્ટમાંથી અડધાથી વધુ પાસે માત્ર 2-4 દિવસનો કોલસો જ બાકી નવી દિલ્હી: ભારતમાં છેલ્લા કેટલાક સમયથી કોલસાની અછતને કારણે વીજ સંકટ ઉપસ્થિત થયું છે. દેસમાં 135 કોલસાથી સંચાલિત પાવર પ્લાન્ટમાંથી અડધાથી વધુ પાસે માત્ર 2-4 દિવસનો કોલસો જ બાકી છે. […]

દેશના મુખ્ય આર્થિક સલાહકાર પદેથી કે.વી. સુબ્રમણ્યમે આપ્યું રાજીનામું, જાણો શું કહ્યું?

દેશના મુખ્ય આર્થિક સલાહકાર કે.વી.સુબ્રમણ્યમે રાજીનામું આપ્યું મેં મારો 3 વર્ષનો કાર્યકાળ પૂરો થયા બાદ શિક્ષણ જગતમાં પાછો ફરવાનો નિર્ણય કર્યો છે રાષ્ટ્રની સેવા કરવાનો લહાવો મળ્યો છે નવી દિલ્હી: દેશના મુખ્ય આર્થિક સલાહકાર રહેલા કે.વી.સુબ્રમણ્યને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. કે.વી. સુબ્રમણ્યને રાજીનામાની જાહેરાત કરતા ટ્વિટ કર્યું હતું કે, મેં મારો 3 […]

ગરીબ બાળકોના શૈક્ષણિક અધિકાર માટે સુપ્રીમે કેન્દ્ર અને દિલ્હી સરકારે આપ્યો આ આદેશ

ઑનલાઇન શિક્ષણથી ગરીબ બાળકો રહે છે વંચિત આ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકારને આદેશ આપ્યો રાજ્ય અને કેન્દ્ર સરકારની જવાબદારી છે કે બાળકોને સુવિધા અપાય નવી દિલ્હી: કોરોના વાયરસ મહામારી દરમિયાન શાળાઓ શૈક્ષણિક કાર્ય બંધ કરવામાં આવ્યું હતું અને મોટા ભાગની સ્કૂલોમાં ઑનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું હતું ત્યારે ઑનલાઇન ક્લાસ માટે ગરીબો […]

હવે મોબાઇલથી પણ મતદાન કરી શકાશે, આ રાજ્યએ કરી પહેલ

હવે મોબાઇલથી પણ વોટ આપી શકાશે તેલંગાણા સરકારે આ માટે પહેલ શરૂ કરી પ્રાયોગિક ધોરણે તામિલનાડુના ખમ્મમ જીલ્લામાં પ્રયોગ કરાશે નવી દિલ્હી: અત્યારસુધી આપણે વોટ આપવા માટે બૂથ પર જવું પડતું હતું પરંતુ હવે મોબાઇલથી પણ વોટ આપી શકાશે. તેલંગાણા  સરકારે આ માટે પહેલ કરી છે. તેલંગાણા સરકાર દ્વારા સ્માર્ટફોન બેઝ્ડ ઇ-વોટિંગ એપ્લિકેશન ડેવલપ કરવામાં […]

દેશનું આ રાજ્ય ટ્રાન્સજેન્ડર્સને પણ આપશે સમાન તકો, બનાવી આ નીતિ

દેશના આ રાજ્યમાં હવે ટ્રાન્સજેન્ડર્સને મળશે સમાન અવસરો આ માટે ઓડિશા સરકાર નવી નીતિ લઇને આવી છે જેમાં સરકારના તમામ કાર્યલાયોમાં આ લોકોને સમાન તક અપાશે નવી દિલ્હી: આપણા સમાજમાં કિન્નરોને જેટલું સન્માન અને અવસર મળવા જોઇએ તે નથી મળતા જેને કારણે તેઓ અનેક અધિકારોથી વંચિત રહે છે ત્યારે હવે ટ્રાન્સજેન્ડર્સને સમાન અવસર પ્રદાન કરવાની […]

રેલવેના 11 લાખ કર્મચારીઓને લ્હાણી, મોદી સરકાર 78 દિવસનું બોનસ આપશે

તહેવારોની સિઝનમાં રેલવેના ગેઝેટડ કર્મચારીઓને મોદી સરકારની લ્હાણી 11 લાખ 56 હજારથી વધુ કર્મચારીઓને 78 દિવસનું બોનસ અપાશે તેનાથી સરકારી તિજોરી પર 1985 કરોડ રૂપિયાનો બોજો પડશે નવી દિલ્હી: તહેવારોની સીઝન આવી રહી છે ત્યારે ભારતીય રેલવેના ગેઝેટેડ કર્મચારીઓને મોદી સરકારે લ્હાણી કરી છે. આ કર્મચારીઓને દિવાળીના તહેવારો દરમિયાન 78 દિવસનું બોનસ અપાશે. આ અંગે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code