1. Home
  2. Tag "National news"

હવે મુંબઇ-પૂણે-હૈદરાબાદ રૂટ પર પણ બુલેટ ટ્રેન દોડશે, શરૂ થયું કામ

દેશમાં બુલેટ ટ્રેનની સંખ્યા વધશે હવે મુંબઇ-પૂણે-હૈદરાબાદ રૂટ પર કામ શરૂ થશે મુંબઈ-હૈદરાબાદ માટે ભવિષ્યમાં ચાલનારી બુલેટ ટ્રેન 650 કિમીનું અંતર કાપશે નવી દિલ્હી: કેન્દ્ર સરકાર હવે દેશમાં બુલેટ ટ્રેનની સંખ્યા વધારી રહી છે. મુંબઇથી હવે વધારે એક બુલેટ ટ્રેન દોડશે. હવે મુંબઇ-નાસિક-નાગપુર રૂટ પર બુલેટ ટ્રેન શરૂ કરવાની પ્રક્રિયા શરૂ થઇ ગયું છે. આ […]

તાલિબાને હવે કાશ્મીરને લઇને આપ્યું આ નિવેદન, ભારતની ચિંતા વધી

તાલિબાને જમ્મૂ કાશ્મીરને લઇને આપ્યું નિવેદન કાશ્મીરમાં મુસ્લિમો સાથે દુવ્યવહાર થઇ રહ્યો છે તેના વિરુદ્વ અમે અવાજ ઉઠાવીશું નવી દિલ્હી: અફઘાનિસ્તાનના ડેપ્યુટી ઇન્ફોર્મેશન મિનિસ્ટર તથા તાલિબાની પ્રવક્તા જબીહુલ્લાહ મુઝાહિદે આંતરરાષ્ટ્રીય સમુદાયની સામે અફઘાનિસ્તાનનું સમર્થન કરવા માટે પાકિસ્તાનના વખાણ કર્યા છે. મુઝાહિદે કહ્યું હતું કે, અફઘાનિસ્તાનને લઇને પાકિસ્તાન મુખર રહ્યું છે અને આંતરરાષ્ટ્રીય શક્તિઓને અપીલ કરતું […]

સરકારી બાબુઓને પીએમ મોદીનો આદેશ, 31 ઑક્ટોબર સુધીમાં પેન્ડિંગ કામ પૂરા કરો

પીએમ મોદીનો સરકારી બાબુઓને આદેશ 31 ઑક્ટોબર સુધીમાં પેન્ડિંગ ફાઇલોના કામ પૂરા કરો બધી ફાઇલોનો નિકાલ કરવાનો આદેશ નવી દિલ્હી: સરકારી બાબુઓને પીએમ મોદીએ આદેશ આપ્યો છે. પીએમ મોદીએ સરકારી બાબુઓને 31 ઑક્ટોબર પહેલા બધા જ પેન્ડિંગ કામ પતાવા આદેશ આપ્યો છે. પીએમ મોદીએ આદેશ આપ્યો છે કે, એક મહિનામાં સરકારી કચેરીઓમાં જે પણ પેન્ડિંગ […]

ભારત બંધને કારણે દિલ્હીમાં ચક્કાજામની સ્થિતિ, અનેક લોકો અટવાયા

ભારત બંધને કારણે દિલ્હીમાં ચક્કાજામ અનેક રસ્તાઓ પર વાહનવ્યવહાર ઠપ્પ લોકોને ઓફિસ જવામાં મુશ્કેલી પડી રહી છે નવી દિલ્હી: ખેડૂત સંગઠનોએ આજે કૃષિ કાયદાઓની વિરુદ્વ ભારત બંધ કર્યું છે. ખેડૂત સંગઠનોનું આ ભારત બંધ અત્યારે 4 વાગ્યા સુધી ચાલશે. દિલ્હીની સરહદોએ પહેલેથી જ હજારો ખેડૂતો ઉપસ્થિત છે તેવામાં હવે ભારત બંધના એલાનને કારણે દિલ્હી, યુપી […]

પીએમ મોદીએ નેશનલ ડિજીટલ મિશનની શરૂઆત કરી, દરેક ભારતીયોને આ ફાયદો થશે

પીએમ મોદીએ રાષ્ટ્રીય ડિજીટલ સ્વાસ્થ્ય મિશનની શરૂઆત કરી આ અંતર્ગત દરેક ભારતીયને એક યૂનિક ડિજીટલ હેલ્થ આઇડી મળશે તેનાથી દેશમાં એક ડિજીટલ હેલ્થ સિસ્ટમ તૈયાર કરી શકાશે નવી દિલ્હી: પીએમ મોદીએ રાષ્ટ્રીય ડિજીટલ સ્વાસ્થ્ય મિશનની શરૂઆત કરી. NDHMના અંતર્ગત દરેક ભારતીયને એક યૂનિક ડિજીટલ હેલ્થ આઇડી મળશે અને તેનાથી દેશમાં એક ડિજીટલ હેલ્થ સિસ્ટમ તૈયાર […]

યુપી વિધાનસભા ચૂંટણી પહેલા, યોગી મંત્રીમંડળનો વિસ્તાર, 7 નવા ચહેરા થયા સામેલ

ઉત્તરપ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા બીજેપીનું જાતિય સમીકરણ યોગી કેબિનેટમાં 7 નવા ચહેરા સામેલ થયા આ નવા ચહેરાઓને મળ્યું સ્થાન નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં પણ આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી હોવાથી ત્યાં પણ રાજકીય હલચલ જોવા મળી રહી છે. હવે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું છે. ઉત્તર પ્રદેશની સરકારમાં 7 નવા મંત્રીઓને સ્થાન […]

પંજાબમાં ચરણજીત સિંહના કેબિનેટનો વિસ્તાર, 15 મંત્રીએ શપથ ગ્રહણ કર્યા

પંજાબમાં ચરણજીત સિંહ ચન્નીના મંત્રીમંડળનો વિસ્તાર કેબિનેટમાં 15 નવા મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા રાજભવનમાં રાજ્યપાલે નવા મંત્રીઓને પદ અને ગોપનિયતાના શપથ અપાવ્યા નવી દિલ્હી: પંજાબમાં ચરણજીત સિંહ ચન્ની નવા મુખ્યમંત્રી બન્યા બાદ નવી કેબિનેટે શપથ ગ્રહણ કર્યા છે. રાજભવનમાં રાજ્યપાલે નવા મંત્રીઓને પદ અને ગોપનિયતાના શપથ અપાવ્યા છે. આજે ચરણજીત ચન્નીના કેબિનેટમાં 15 નવા મંત્રીઓએ […]

પીએમ મોદીનું અદ્દભુત ટાઇમ મેનેજમેન્ટ, 65 કલાકના અમેરિકા પ્રવાસમાં 24 બેઠકો કરી

પીએમ મોદીનું અદ્દભુત ટાઇમ મેનેજમેન્ટ 65 કલાકના અમેરિકા પ્રવાસ દરમિયાન 24 બેઠકોમાં ભાગ લીધો ફ્લાઇટમાં પણ 4 બેઠકો કરી નવી દિલ્હી: પીએમ મોદીના અમેરિકાના પ્રવાસ દરમિયાન જે સૌથી વધુ ખાસ વાત જોવા મળી હતી તે તેમની ટાઇમ મેનેજમેન્ટની ખાસિયત હતી. તેમની ટાઇમ મેનેજમેન્ટની આવડત અને કુશળતા એ પરથી સાબિત થાય છે કે, પીએમ મોદીએ સમગ્ર […]

‘મન કી બાત’: આજે ડિજીટલ ટ્રાન્ઝેક્શનથી અર્થતંત્રમાં સ્વચ્છતા આવી રહી છે: PM મોદી

પીએમ મોદીએ મન કી બાતના 81મા એપિસોડને સંબોધિત કર્યો આ દરમિયાન નદીના મહત્વ, ડિજીટલ ટ્રાન્ઝેક્શન અંગે ચર્ચા કરી ખાદી અને હેન્ડલૂમના વધતા વેચાણ પર પણ વાત કરી નવી દિલ્હી: મન કી બાતના 81મા એપિસોડ મારફતે પીએમ મોદીએ દેશને સંબોધિત કર્યો હતો. આજે વર્લ્ડ રિવર ડે હોવાથી પીએમ મોદીએ પોતાના સંબોધન દરમિયાન નદીઓના મહત્વ અંગે કહ્યું […]

યોગી આદિત્યનાથ સરકારનું થશે વિસ્તરણ, આ પ્રધાનોનો સમાવેશ થઇ શકે

યોગી આદિત્યનાથ સરકારનું આજે વિસ્તરણ 7 નવા પ્રધાનોને સરકારમાં સામેલ કરાય તેવી સંભાવના સંજય નિષાદ, જિતિન પ્રસાદને પ્રધાન બનાવી શકાય છે નવી દિલ્હી: આજે એટલે કે રવિવારે યોગી આદિત્યનાથની સરકારનું વિસ્તરણ થશે. સૂત્રો અનુસાર, દલિત વર્ગના ધારાસભ્યને નાયબ મુખ્યપ્રધાન બનાવવાની સાથે નવા કુલ 7 પ્રધાનોનો મંત્રીમંડળમાં સમાવેશ કરાશે. સંજય નિષાદ, જિતિન પ્રસાદ, સ્વર્ગસ્થ પૂર્વ કેબિનેટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code