1. Home
  2. Tag "National news"

નારાજીનામા બાદ સિદ્વુનો પ્રથમ વીડિયો સંદેશો, ‘હક્ક-સત્ય માટે લડતો રહીશ’

નવજોત સિંહ સિદ્વુએ પંજાબ કોંગ્રેસ પ્રમુખ પદથી રાજીનામું આપ્યા બાદ પહેલું નિવેદન સામે આવ્યું તેઓ સત્ય અને હક્કની લડાઇ લડતા રહેશે: નવજોત સિંહ સિદ્વુ હું કોઇ અંગત લડાઇ નથી લડ્યો. મારી લડાઇ મુદ્દાઓની છે નવી દિલ્હી: પંજાબમાં ચાલી રહેલા રાજકીય ઘમસાણ વચ્ચે નવજોત સિંહ સિદ્વુએ પંજાબ કોંગ્રેસ પ્રમુખ પદથી ગઇકાલે નારાજીનામું આપ્યું હતું. આ બાદ […]

જમ્મૂ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીને કરાયા નજરકેદ

જમ્મૂ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીની મુશ્કેલી વધી મુફ્તીને નજરકેદ કરવામાં આવ્યા છે તેમને ઘરની બહાર જવાની મંજૂરી નથી નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીની મુશ્કેલી વધી છે. મુફ્તીને નજરકેદ કરવામાં આવ્યા છે. તેમને ઘરની બહાર જવાની મંજૂરી નથી. માહિતી અનુસાર. તે સીર ત્રાલ પુલવામામાં એક પરિવારને મળવાની યોજના બનાવી રહી હતી. પરિવારે […]

દાણચોરી કેસ: CBIએ 4 લોકોની બંગાળમાંથી ધરપકડ કરી

કોલસાની દાણચોરીનો કેસ CBIએ ચાર લોકોની કરી ધરપકડ આ ચારેય આરોપીઓ કથિતપણે મુખ્ય આરોપી અનૂપ માંઝીની સૂચનાઓ પર કામ કરી રહ્યા હતા નવી દિલ્હી: કોલસાની દાણચોરી કેસમાં CBIએ ચાર લોકોની ધરપકડ કરી છે. કથિત કૌભાંડમાં સીબીઆઇ દ્વારા કરવામાં આવેલી આ પહેલી ધરપકડ છે. CBIએ જયદેબ મંડલ, નારાયણ ખારકા, ગુરુપદ માજી અને નિદન બરન મંડલની ધરપકડ […]

હાઇવે એન્જિનિયરિંગનું ઉત્કૃષ્ટ ઉદાહરણ, મધ્યપ્રદેશમાં દેશનો સૌથી પહેલો સાઉન્ડપ્રૂફ હાઇવે બનાવાયો

મધ્યપ્રદેશમાં દેશનો સૌથી પહેલો સાઉન્ડપ્રૂફ હાઇવે બનાવાયો આ હાઇવેની લંબાઇ 29 કિલોમીટરની છે તેને બનાવવા માટે 960 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે નવી દિલ્હી: મધ્યપ્રદેશમાં દેશનો પહેલો સાઉન્ડપ્રૂફ હાઇવે બનીને તૈયાર થઇ ગયો છે. મધ્યપ્રદેશના સવની જીલ્લામાં બનેલા આ હાઇવેની લંબાઇ 29 કિલોમીટરની છે અને તેને બનાવવા માટે 960 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. અહીંથી […]

વાંચો એશિયાની સૌથી લાંબી ટનલ Zojila Tunnel વિશે, આ રીતે છે ખાસ

નવી દિલ્હી: કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રીએ વિવિધ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો હતો અને તે ઉપરાંત ઝોજીલા ટનલનું પણ નિરીક્ષણ કર્યું હતું. જે બાંધકામ હેઠળ એશિયાની સૌથી લાંબી ટનલ છે. આ ટનલ પૂર્ણ થયા બાદ શ્રીનગર-લેહ-લદ્દાખ હાઇવે શિયાળામાં ભારે હિમવર્ષા વચ્ચે પણ બંધ રહેશે નહીં. આ બાદ, લદ્દાખ હવે બાકીના ભારતથી અલગ રહેશે […]

પર્યટકો માટે ખુશખબર, હવે વિશ્વના સૌથી ઉંચા યુદ્વક્ષેત્ર સિયાચીનના બેઝ કેમ્પ સુધી જઇ શકશે

દેશભરના પર્યટકો માટે ખુશખબર વિશ્વના સૌથી ઉંચા યુદ્વક્ષેત્ર સિયાચીનની મુલાકાત કરી શકશે પર્યટકો પર્યટન ઉદ્યોગને પ્રોત્સાહિત કરવા માટે આ પગલું લેવાયું નવી દિલ્હી: દેશભરના પર્યટકો માટે ખુશ ખબર છે. હવે તેઓ વિશ્વના સૌથી ઉંચા યુદ્વ ક્ષેત્ર ગણાતા સિયાચીનના બેઝ કેમ્પ સુધી જઇ શકશે. જો કે સુરક્ષા કારણોસર વિદેશી પર્યટકોને મંજૂરી આપવામાં આવી નથી. વિશ્વ પર્યટન […]

પંજાબમાં ફરી ઘમાસાણ, નવજોત સિંહ સિદ્વુએ પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું

પંજાબ કોંગ્રેસમાં ફરી ઘમાસાણ નવજોત સિંહ સિદ્વુએ પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું નવજોત સિંહ સિદ્વુએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પોતાનું રાજીનામું આપ્યું હતું નવી દિલ્હી: પંજાબ કોંગ્રેસમાં ફરી એક વાર રાજકીય ઘમાસાણ જોવા મળ્યું છે. નવજોત સિંહ સિદ્વુએ પંજાબ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપીને દરેકને ચોંકાવી દીધા છે. નવજોત સિંહ સિદ્વુએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા […]

વિદેશ જનારા માટે મહત્વના સમાચાર, હવે બદલાઇ ગયા પાસપોર્ટના નિયમો

વિદેશ જનારા માટે જરૂરી સમાચાર હવે પાસપોર્ટને લગતા નિયમો બદલાઇ ગયા અહીંયા આપેલી રીતથી પાસપોર્ટ સાથે વેક્સિન સર્ટિફિકેટ લિંક કરો નવી દિલ્હી: વૈશ્વિક મહામારીનો કહેર હવે સમગ્ર વિશ્વમાં ઓછો થઇ રહ્યો છે. હવે કોરોનાનું સંક્રમણ ઓછું થઇ રહ્યું છે ત્યારે ધીમે ધીમે જન-જીવન પાટા પર આવી રહ્યું છે. લોકો દેશ-વિદેશમાં ફરવા જઇ રહ્યા છે. જો […]

વર્ષ 1993ના શ્રેણીબદ્વ વિસ્ફોટના આરોપીઓ સામે 3 મહિનામાં આરોપ ઘડવાનો સુપ્રીમનો ટાડા કોર્ટને નિર્દેશ

નવી દિલ્હી: વર્ષ 1993માં રાજધાની એક્સપ્રેસ અને અન્ય ટ્રેનોમાં 1993ના શ્રેણીબદ્વ વિસ્ફોટનો આરોપીઓ સામે ત્રણ મહિનાની અંદર આરોપ ઘડવાનો નિર્દેશુ સુપ્રીમ કોર્ટે અજમેર સ્થિત ટાડા કોર્ટને આપ્યો છે. આરોપી 11 વર્ષ જેલની સજા ભોગવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે 2010માં ઉત્તરપ્રદેશ પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા હમીર ઉઇ ઉદ્દીનની જામીન અરજી પેન્ડિંગ રાખી હતી અને કહ્યું હતું […]

લાહૌલના ખમીંગર ગ્લેશિયરમાં 14 ટ્રેકર્સ ફસાયા, 2નાં મોત, બચાવ કામગીરી માટે 32 સભ્યોની ટીમ ગઠિત કરાઇ

નવી દિલ્હી: હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિમાં ટ્રેકિંગ માટે ખમીંગર ગ્લેશિયર ગયેલા 16 ટ્રેકર્સ ફસાઇ ગયા છે. હિમવર્ષા અને ઠંડીના ચાલતા ત્યાં બે લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અન્ય લોકો ફસાયેલા છે. સૂચના મળ્યા બાદ જીલ્લા પ્રશાસને ત્યાં બચાવ માટે અભિયાન શરૂ કરી દીધું હતું. તે ઉપરાંત ત્યાં 32 સભ્યોનું એક રેસ્ક્યૂ ગ્રુપ પણ તૈયાર કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code