1. Home
  2. Tag "National news"

તો સપ્ટેમ્બરમાં આવશે કોરોનાની ત્રીજી લહેર? નીતિ આયોગે આપી ચેતવણી

કોરોનાની ત્રીજી લહેર સપ્ટેમ્બર મહિનામાં આવી શકે છે ત્યારે રોજના 4 થી 5 લાખ કેસ નોંધાઇ શકે છે નીતિ આયોગે આ ચેતવણી ઉચ્ચારી નવી દિલ્હી: કોરોનાની બીજી લહેરનો પ્રભાવ ઓછો થયા બાદ લોકો હવે બેફિકર ફરવા જઇ રહ્યા છે અને ટહેલવા જઇ રહ્યા છે. લોકો બિન્દાસ થઇને પર્યટન સ્થળો પર ફરી રહ્યા છે. આ વચ્ચે […]

પીએમ મોદીએ કલ્યાણસિંહને શ્રદ્વાંજલિ અર્પણ કરી, કહ્યું – જન કલ્યાણ તેમનો જીવન મંત્ર હતો

પીએમ મોદીએ ભાજપના વરિષ્ઠ નેતા કલ્યાણ સિંહને શ્રદ્વાંજલિ અર્પણ કરી તેઓ પ્રામાણિકતા અને સારા વહીવટના પર્યાય હતા કલ્યાણ સિંહજીએ જન કલ્યાણને તેમનો જીવન મંત્ર બનાવ્યો હતો નવી દિલ્હી: ભાજપના વરિષ્ઠ નેતા અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહનું નિધન થયું છે. લખનઉ સ્થિત તેમના નિવાસસ્થાને પીએમ મોદીએ તેમના અંતિમ દર્શન કર્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા કલ્યાણ […]

મહબૂબા મુફ્તીનું વિવાદિત નિવેદન, કહ્યું – અમારા ધૈર્યની પરીક્ષા ના લેશો અન્યથા ખતમ થઇ જશો

પીડીપી પ્રમુખ મહબૂબા મુફ્તીનું વિવાદિત નિવેદન અમારા ધૈર્યની પરીક્ષા ના લેશો અન્યથા ખતમ થઇ જશો પાકિસ્તાન સાથે કાશ્મીર મુદ્દે વાર્તાનો દોર શરૂ કરો નવી દિલ્હી: પીડીપી પ્રમુખ મહબૂબા મુફ્તીએ ફરી એકવાર વિવાદિત નિવેદન આપતા રાજકારણમાં હડકંપ મચ્યો છે. શનિવારે મહબૂબા મુફ્તીએ તાલિબાનીઓના નામે મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે, તાલિબાને અમેરિકાને ભાગવા મજબૂર […]

ચીનની વધુ એક અવળચંડાઇ, હવે ભારતની સરહદે 500 મોડેલ ગામડા બનાવવાનું શરૂ કર્યું

ખંધા ચીનની વધુ એક ચાલ હવે ભારતની સરહદે 500 મોડેલ ગામડા બનાવી રહ્યું છે સાથોસાથ બંકરો પણ બનાવી રહ્યું છે નવી દિલ્હી: પોતાની વિસ્તારવાદી નીતિ ઉપરાંત તાનાશાહી તેમજ સરહદ પર હંમેશા ઘૂસણખોરીની ચાલ ચલતુ ચીન વધુ એક સળી કરી રહ્યું છે. ચીને હવે ભારતની સરહદને અડીને અત્યારસુધીમાં 500 મોડેલ ગામ ઉભા કરી દીધા છે. ચીન […]

આ સરકારી કર્મચારીઓને લ્હાણી, DAમાં કરાયો 25 ટકાનો વધારો

કેન્દ્રીય સ્વાયત્ત સંસ્થાઓના કર્મચારીઓને લ્હાણી આ કર્મચારીઓના DAમાં 25 ટકાનો વધારો કરાયો DAનો વર્તમાન દર મૂળભૂત પગારના 164 ટકાથી વધારીને 189 ટકા કરવામાં આવ્યો છે નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાયત્ત સંસ્થાઓના કર્મચારીઓ માટે મોદી સરકારે લ્હાણી કરી છે. આ કર્મચારીઓના DAમાં 25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય સ્વાયત્ત સંસ્થાઓના કર્મચારીઓને પાંચમાં પગાર પંચ અને છઠ્ઠા […]

દેશના આ મંદિરમાં હવે ટૂંકા કપડા પહેરીને આવનારને નો એન્ટ્રી, શ્રાઇન બોર્ડનો નિર્ણય

માતા મનસા દેવીના મંદિરમાં પ્રવેશને લઇને નિયમમાં થયો ફેરફાર હવે ટૂંકા કપડા પહેરીને આવનારને મંદિરમાં પ્રવેશ નહીં મળે અનેક શ્રદ્વાળુઓ દ્વારા મળતી ફરિયાદો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે નવી દિલ્હી: દેશના ઐતિહાસિક એવા માતા મનસા દેવીના મંદિરને લઇને એક નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિરમાં હવે ટૂંકા કપડા પહેરીને પ્રવેશ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો […]

તાલિબાનના આ નેતાનું છે ભારત કનેક્શન, અહીંયા કર્યો છે અભ્યાસ

તાલિબાનના પ્રમુખ નેતાનું ભારત કનેક્શન સામે આવ્યું શેર મહોમ્મદ અબ્બાસ દહેરાદૂનની ઇન્ડિયન મિલિટરી એકેડમીમાં હતો અહીંયાથી તેણે તાલીમ લીધી હતી નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં બંદૂકના દમ પર કબજો જમાવનાર તાલિબાનના સૌથી શક્તિશાળી 7 નેતાઓ પૈકી એકનું ભારત કનેક્શન ખુલ્યું છે. તાલિબાનના શક્તિશાળી 7 નેતાઓ પૈકી એક શેર મહોમ્મદ અબ્બાસ સ્ટાનિકજાઇ એક સમયે દહેરાદૂનની ઇન્ડિયન મિલિટરી એકેડમીમાં […]

આતંકથી આસ્થાને કચડી શકાય નહીં: PM મોદી

પીએમ મોદીએ સોમનાથ મંદિર ખાતેના વિવિધ પ્રકલ્પોની શરૂઆત કરી આ દરમિયાન તેઓએ આતંકવાદને લઇને આપ્યું નિવેદન આતંકના દમ પર સામ્રાજ્ય ઉભુ કરનારનું અસ્તિત્વ સ્થાયી નથી નવી દિલ્હી: પીએમ મોદીએ આજે સોમનાથ મંદિર ખાતેની અનેકવિધ યોજનાની શરૂઆત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ સંબોધન કર્યું હતું.  પીએમ મોદીએ કહ્યું કે, આસ્થાને આતંકથી કચડી શકાય નહીં. આતંકના […]

ચીનની તિબેટમાં પણ તાનાશાહી, હવે તિબેટીયનોને તેની ભાષા-પ્રતિકો અપનાવવા કરી રહ્યું છે મજબૂર

ચીન હવે તિબેટમાં પણ તાનાશાહી કરી રહ્યું છે તિબેટના લોકોને ચીનની ભાષા શીખવા માટે કરી રહ્યું છે મજબૂર તે ઉપરાંત તિબેટીયનોને ચીનના પ્રતિક અપનાવવા પણ કરાઇ રહ્યું છે જોર નવી દિલ્હી: ચીન હવે તિબેટમાં પણ તાનાશાહી કરી રહ્યું છે. ચીન હવે તિબેટમાં પણ પોતાની સંસ્કૃતિ થોપવા માટે તાનાશાહી કરી રહ્યું છે. ચીનના એક અધિકારી અનુસાર […]

હવે ગુજરાતમાં જ કોરોનાની બીજી દવા બનશે, DRDOની 2-DG દવાનું થશે નિર્માણ

ગુજરાતે ફાર્મા સેક્ટરમાં વધુ એક સિદ્વિ હાંસલ કરી હવે ગુજરાતમાં કોરોનાની બીજી એક દવા પણ બનશે DRDOની 2-DG દવાનું ઉત્પાદન ગુજરાતમાં જ થશે અમદાવાદ: ફાર્મા સેક્ટરનું હબ ગણાતા ગુજરાતે ફાર્મા સેક્ટરમાં વધુ એક સિદ્વિ હાંસલ કરી છે. હવે ગુજરાતમાં DRDOની કોરોનાની દવા બનશે. DRDOની 2-DG દવાનું ગુજરાતમાં જ ઉત્પાદન થશે. કોવેક્સિન બાદ હવે ગુજરાતમાં કોરોનાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code