1. Home
  2. Tag "National news"

મને નિર્ણય લેતા રોકવામાં આવશે તો ઇંટથી ઇંટ બજાવી નાખીશ: નવજોત સિંહ સિદ્વુ

નવી દિલ્હી: પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્વુનું અક્કડ વલણ જોવા મળી રહ્યું છે. તેમણે ચેતવણી આપી છે કે જો તેમને નિર્ણય લેવાની છૂટ નહીં આપવામાં આવે તો તેઓ સહન નહીં કરે અને ઇંટથી ઇંટ વગાડશે. આ દિવસોમાં પંજાબમાં કોંગ્રેસમાં હલચલ ખૂબ જ વધી ગઇ છે. એક તરફ સીએમ અમરિંદર અને સિદ્વુ વચ્ચે ઝઘડો ચાલી […]

હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન, પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિના ઉપક્રમે ‘પ્રકૃતિ વંદન’ કાર્યક્રમનું આયોજન

પ્રકૃતિ માતા તેમજ પૃથ્વી માતા પ્રત્યે આદરભાવ દર્શાવવા માટે અનોખી પહેલ આગામી રવિવારે હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન (HSSF), પર્યાવરણ સરંક્ષણ ગતિવિધિના સંયુક્ત ઉપક્રમે ‘પ્રકૃતિ વંદન’ કાર્યક્રમનું આયોજન સવારે 10 થી 11 કલાક દરમિયાન દેશના 5000થી વધારે કેન્દ્રો તથા વૈશ્વિક સ્તરે 25થી વધારે દેશોમાં કાર્યક્રમ યોજાશે અમદાવાદ: હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન (HSSF), પર્યાવરણ સરંક્ષણ […]

પશ્વિમ બંગાળમાં ચૂંટણી બાદ હિંસાનો મામલો, CBIએ 9 કેસ નોંધ્યા

પશ્વિમ બંગાળમાં ચૂંટણી બાદ હિંસાનો મામલો CBIએ કરી મોટી કાર્યવાહી CBIએ આ મામલે 9 કેસ દાખલ કર્યા નવી દિલ્હી: પશ્વિમ બંગાળમાં ચૂંટણી બાદ હિંસા થઇ હતી. તેને મુદ્દે ગુરુવારે CBIએ મોટી કાર્યવાહી હાથ ધરી છે અને આ મામલે 9 કેસ દાખલ કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર CBIના તમામ 4 એકમ કોલકાતાથી પોતાની ટીમોને સંબંધિત અપરાધ […]

અફઘાનિસ્તાન મુદ્દે ભારત સરકારે સર્વદળીય બેઠક યોજાઇ, સરકારે સમજાવી રણનીતિ

અફઘાનિસ્તાનની સ્થિતિને લઇને ભારત સરકારે સર્વદળીય બેઠક યોજી આ બેઠકમાં અફઘાનિસ્તાનની સ્થિતિને લઇને ચર્ચા કરાઇ હતી ભારત સરકારની મુખ્ય પ્રાથમિકતા લોકોને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢવાની છે નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં જોવા મળી રહેલા અરાજકતા અને તાલિબાની હુકુમતની સ્થિતિને સંદર્ભે ભારત સરકારે સર્વદળીય બેઠક યોજી હતી. વિદેશ મંત્રી એસ. જયશંકરની આગેવાનીમાં વિદેશ મંત્રાલયની ટીમે તમામ રાજકીય દળોના ફ્લોર […]

સુપ્રીમ કોર્ટે હરિયાણા સરકારનો આ નિર્ણય રદ કર્યો, કહ્યું – માત્ર આર્થિક સ્થિતિ એ અનામતના આધાર ના બની શકે

સુપ્રીમ કોર્ટે હરિયાણા સરકારના નિર્ણયને રદ કર્યો કહ્યું – માત્ર આર્થિક પરિસ્થિતિ અનામતનો આધાર ના બની શકે સુપ્રીમ કોર્ટે હરિયાણા સરકારને મોટો ફટકો આપ્યો હતો નવી દિલ્હી: દેશમાં અનામતને લઇને અનેક વિવાદો ચાલી રહ્યા છે ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે માત્ર આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ અનામત ના આપી શકાય. અર્થાત્ આર્થિક આધારે જ […]

શું દેશને મળશે પ્રથમ મહિલા CJI? કોલેજીયમે ભલામણ કરેલા નામ પર કેન્દ્ર સરકારની મહોર

શું દેશને મળશે પ્રથમ મહિલા CJI કોલેજીયમે ભલામણ કરેલા 9 નામ પર કેન્દ્ર સરકારની મહોર હવે આ નામને નિમણૂંકનું વૉરંટ આપવા માટે રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવ્યા નવી દિલ્હી: દેશના પ્રથમ મહિલા CJI માટે કોલેજીયમે નવ નામની ભલામણ કરી હતી. તે નામ પર કેન્દ્ર સરકારે મહોર મારી છે. હવે આ નામને નિમણૂંકનું વૉરંટ આપવા માટે રાષ્ટ્રપતિ […]

મોદી સરકાર દેશના કરોડો શ્રમિકો અને વર્કર્સને આપશે મોટી ભેટ, આ ફાયદો થશે

દેશના કરોડો શ્રમિકોને મોદી સરકાર આપશે ભેટ મોદી સરકાર ઇ શ્રમ પોર્ટલની શરૂઆત કરશે આ પહેલથી લગભગ 38 કરોડ શ્રમજીવીઓને ફાયદો થશે નવી દિલ્હી: દેશમાં કરોડો શ્રમિકો અને કામદારોને આજે મોદી સરકાર ભેટ આપવા જઇ રહી છે. આજે મોદી સરકાર ઇ શ્રમ પોર્ટલની શરૂઆત કરશે. કેન્દ્રીય શ્રમ તથા રોજગાર મંત્રાલય તરફથી કરવામાં આવેલી આ પહેલથી […]

એલર્ટ: કાબૂલ એરપોર્ટ પર હુમલો કરવાની ફિરાકમાં ISIS, USની ગુપ્તચર એજન્સીઓના એલર્ટથી તાલિબાન પણ ફફડ્યું

કાબૂલ એરપોર્ટ પર આતંકી હુમલાની ફિરાકમાં ISIS US ગુપ્તચર એજન્સીઓએ આપ્યું આ એલર્ટ આ એલર્ટથી તાલિબાન પણ ફફડી ઉઠ્યું નવી દિલ્હી: અફઘાનિસ્તાન કટોકટી વચ્ચે હવે કાબૂલ એરપોર્ટ પર ISIS હુમલો કરવાની ફિરાકમાં હોવાનું એલર્ટ અમેરિકી ગુપ્તચર એજન્સીએ આપ્યું છે. આ એલર્ટ બાદ એરપોર્ટની સુરક્ષા અને સલામતી માટે અમેરિકી સૈનિકોને એલર્ટ કરાયા છે. ગુપ્તચર એજન્સીએ એલર્ટ […]

વિશ્વમાં ફરી ભારતનો ડંકો! આ મામલે હવે અમેરિકાને પણ ભારતે પછાડ્યું

મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ભારત હવે વિશ્વ ફલક પર ચમક્યું ભારત વિશ્વનું બીજા નંબરનું સૌથી આકર્ષક મેન્યુફેક્ચરિંગ હબ મેન્યુફેક્ચરિંગમાં આત્મનિર્ભર તેમજ PIL યોજનાની અસર દેખાઇ નવી દિલ્હી: મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ભારત હવે વિશ્વ ફલક પર સતત ઉભરી રહ્યું છે અને વિકાસના નવા આયામો સતત સર કરી રહ્યું છે. હવે મેન્યુફેક્ચરિગં હબ તરીકે ભારતે અમેરિકાને પણ પછાડ્યું […]

સાંસદો-ધારાસભ્યો સામેના ગુનાહિત કેસોના નિકાલમાં ઢીલથી સુપ્રીમ લાલઘૂમ, CBI અને EDને લગાવી ફટકાર

સાંસદો-ધારાસભ્યો સામેના કેસમાં વિલંબથી સુપ્રીમ કોર્ટ નારાજ CBI અને EDનો સુપ્રીમ કોર્ટે લીધો ઉઘડો ચાર્જશીટ દાખલ કરવો અથવા બંધ કરી દો નવી દિલ્હી: સાંસદો અને ધારાસભ્યો સામેના ગુનાહિત કેસોના નિકાલમાં થઇ રહેલા વિલંબને લઇને સુપ્રીમ કોર્ટે CBI અને EDને ફટકાર લગાવી છે. સીબીઆઇ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સુનાવણીમાં વિલંબ કરી રહ્યું છે. CBI અને EDને ફટકાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code