1. Home
  2. Tag "National"

હરિયાણાની પહેલવાન નિશા દહિયા અને તેના ભાઇની ગોળી મારીને હત્યા

હરિયાણાના પહેલવાન નિશા દહિયાની ગોળી મારી હત્યા તેના ભાઇની પણ ગોળી મારીને હત્યા કરાઇ માતાની હાલત ગંભીર નવી દિલ્હી: હરિયાણાના સોનીપતમાં પહેલવાન નિશા દહિયા અને તેના ભાઇની ગોળી મારીને હત્યા કરાતા ખળભળાટ મચી ગયો છે. બનાવની વિગતો અનુસાર, સોનીપત સ્થિત સુશીલ કુમાર એકેડમીમાં એક અજાણ્યા હુમલાખોરે પહેલવાન નિશા દહીયા અને તેના ભાઇની ગોળી મારીને હત્યા […]

ઘટસ્ફોટ: અરુણાચલ પ્રદેશ પાસે ચીને વસાવેલું ગામ તો 1959થી ચીનના કબ્જાના વિસ્તારમાં છે

ચીને જે ગામ વસાવ્યું છે તે વિસ્તાર ચીને ઘૂસણખોરીને કરીને કબ્જે કર્યો છે પેન્ટાગનના રિપોર્ટ અને સૂત્રોથી આ દાવો કરાયો વર્ષ 1959માં ચીની સેનાએ તેના પર હુમલો કરીને તેને કબ્જો કર્યો હતો નવી દિલ્હી: ચીનની દરેક ચાલ અને હરકતોને લઇને તાજેતરમાં જ એમેરિકી રક્ષા વિભાગ પેન્ટાગનનો એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો હતો. જેમાં ચીનની દરેક […]

વીર ચક્રથી સન્માનિત વાયુસેનાના પાયલોટ અભિનંદનને ગ્રૂપ કેપ્ટન તરીકે પ્રમોશન

પાક.ના F-16 લડાકૂ વિમાનને તોડી પાડનાર વાયુસેનાના પાયલોટ અભિનંદનને પ્રમોશન પાયલોટ અભિનંદનને ગ્રૂપ કેપ્ટન તરીકે પ્રમોશન આ પહેલા ભારત સરકાર દ્વારા તેમને વીર ચક્રથી પણ સન્માનિત નવી દિલ્હી: બાલાકોટમાં થયેલી એરસ્ટ્રાઇક બાદ ભારત અને પાકિસ્તાનની વાયુસેના વચ્ચે તકરાર વધી ગઇ હતી અને બંને વાયુસેનાઓ આમને સામને આવી ગઇ હતી. આ સમયમાં ભારતીય વાયુસેનાના જાંબાજ પાયલોટ […]

આધાર કાર્ડનો દુરુપયોગ કરનારની ખૈર નથી, હવે UIDAI કરશે આકરી કાર્યવાહી

હવે આધારકાર્ડનો દુરુપયોગ પડશે ભારે UIDAI ફટકારી શકે છે 1 કરોડ રૂપિયા સુધીનો દંડ સરકારે UIDAIને આ માટે આપી સત્તા નવી દિલ્હી: હવે કોઇપણ આધાર કાર્ડનો દુરુપયોગ કરે તો તેને ભારે પડશે. હકીકતમાં, સરકારે યુનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયાને આધાર એક્ટનું ઉલ્લંઘન કરનારાઓ સામે 1 કરોડ રૂપિયાનો દંડ ફટકારવાની સત્તા આપી છે. આ નિયમો હેઠળ […]

પીએનબી કરતા પણ મસમોટા કૌભાંડનો પર્દાફાશ, રોકાણકારોને લગાડ્યો 15,000 કરોડનો ચૂનો

ઉત્તરપ્રદેશમાં પીએનબી કરતા પણ મસમોટા કૌભાંડનો પર્દાફાશ બાઇક બોટ કૌભાંડથી દેશના રોકાણકારોને 15000 કરોડ રૂપિયાનો ચૂનો લગાડ્યો બાઇક ટેક્સી સેવાની આડમાં આ કૌભાંડને અંજામ અપાયો નવી દિલ્હી: દેશમાં કૌભાંડો થવા હવે જાણે સામાન્ય થઇ ચૂક્યું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે હવે પંજાબ નેશનલ બેંક કરતા પણ મસમોટુ કૌંભાડ સામે આવ્યું છે. યુપીમાં આ કૌભાંડ […]

અંતે કોંગ્રેસમાંથી કેપ્ટન અમરિંદર સિંહનું રાજીનામુ, નવી પાર્ટી ‘પંજાબ લોક કોંગ્રેસ’ની કરી ઘોષણા

પંજાબના રાજકારણમાં ધમાસાણ કેપ્ટન અમરિંદર સિંહે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું પોતાની નવી પાર્ટી ‘પંજાબ લોક કોંગ્રેસ’ની જાહેરાત કરી નવી દિલ્હી: પંજાબના રાજકારણમાં ધમાસાણ જોવા મળી રહ્યું છે. હવે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ કેપ્ટન અમરિંદર સિંહે આજે પોતાની નવી પાર્ટીની જાહેરાત કરી દીધી છે. તેઓએ ‘પંજાબ […]

તાલિબાનને સીએમ યોગીની ખુલ્લી ચેતવણી, જો ભારત તરફ વધ્યું તો એરસ્ટ્રાઇક નશ્વિત છે

તાલિબાનને યુપીની સીએમ યોગીની ચેતવણી જો તાલિબાન ભારત તરફ આગળ વધ્યું તો એરસ્ટ્રાઇક સુનિશ્વિત છે આજે પીએમ મોદીના નેતૃત્વમાં દેશ શક્તિશાળી બન્યો છે નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનના વધતા ખોફ અને દહેશત વચ્ચે હવે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પણ તાલિબાનને લઇને નિવેદન આપ્યું છે. ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે એટલે કે વર્ષ 2022માં વિધાનસભા ચૂંટણી થવા જઇ […]

ચીનને ભારતનો જવાબ, હવે બનાવશે અત્યાધુનિક 3 મોડેલ વિલેજ

ચીનને ભારતનો જવાબ ભારત પણ હવે ત્રણ મોડેલ વિલેજ બનાવશે આ મોડેલ વિલેજ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે લદ્દાખ મોરચે તણાવ ચાલી રહ્યો છે અને બીજી તરફ ચીન પણ પોતાની ચાલ રમીને અરુણાચલ પ્રદેશ તરફ અનેક વિસ્તારો પર કબ્જો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે હવે તેને જડબાતોડ જવાબ આપવા માટે […]

લદ્દાખની હાડ થીજવતી ઠંડીથી પણ ભારતીય સેનાને મળશે રક્ષણ, સૌર ઉર્જા સંચાલિત ટેન્ટ્સ ગોઠવાશે

લદ્દાખની કડકડતી ઠંડીથી ભારતીય સૈન્યને મળશે રક્ષણ હવે ઉચ્ચ પર્વતીય વિસ્તારોમાં સૌર ઉર્જા સંચાલિત ટેન્ટ ગોઠવવામાં આવશે પ્રારંભિક તબક્કે 50 ટેન્ટ ગોઠવવામાં આવશે નવી દિલ્હી: લદ્દાખ મોરચે ભારત અને ચીન વચ્ચે તણાવ ઘટવાને બદલે સતત વધી રહ્યો છે. ચીનની અતિક્રમણ કરવાની વિસ્તારવાદની નીતિને કારણે પણ ભારતીય સૈન્યએ સતત ચીનની સેનાની દરેક હિલચાલ પર બાજ નજર […]

PM મોદી ઇટલીના પ્રવાસે, G-20 તેમજ કોપ-26માં પણ ભાગ લેશે

પીએમ મોદી આજથી 5 દિવસની વિદેશ યાત્રાએ ઇટલીના જી-20 સમિટમાં ભાગ લેશે તે ઉપરાંત કોપ-26ની બેઠકમાં પણ ઉપસ્થિત રહેશે નવી દિલ્હી: અમેરિકાના પ્રવાસ બાદ પીએમ મોદી આજથી ઇટલીના 5 દિવસના પ્રવાસ પર છે. પીએમ મોદી જી-20 સમિટમાં ભાગ લેવા માટે ઇટાલી પહોંચ્યા છે. પીએમ મોદી 29થી 31 ઑક્ટોબર સુધી રોમમાં રહેશે. G-20ની બેઠક યોજાવા જઇ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code