ગુજરાત વિધાનસભા સંકુલમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન પ્રદર્શનનું ઉદઘાટન
ગાંધીનગર, 27 ફેબ્રુઆરી 2026: Natural agricultural products exhibition ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે વિધાનસભા સંકુલ ખાતે ખેડૂતો અને પ્રજાજનોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી તૈયાર કરવામાં આવેલા કુલ ૯ ‘પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન’ સ્ટોલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અધ્યક્ષ શંકર ચૌધરી, ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી, કૃષિ મંત્રી જીતુ વાઘાણી, સંસદીય બાબતોના મંત્રી […]


