ગાંધીનગરમાં ભવ્યાતિભવ્ય નવરાત્રી ગરબા મહોત્સવ, 10,000 ખેલૈયાઓ એક સાથે ગરબે ઘૂંમશે
ગાંધીનગરઃ રાજ્યભરમાં નવરાત્રી મહોત્સવને લઈને નાના-મોટા શહેરો અને ગામડાંઓમાં પણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મહાનગરોમાં હાઉસિંગ સોસાયટીઓમાં મંડપો ઊભા કરી દેવામાં આવ્યા છે. મોટાભાગના ઓરકેસ્ટ્રા, કલાકારો બુક થઈ ગયા છે. પાટનગર ગાંધીનગરમાં પણ કલ્ચરલ ફોરમ દ્વારા 25માં વર્ષે ભવ્યાતિભવ્ય નવરાત્રિ ગરબા મહોત્સવનું સેક્ટર – 11 LIC ઑફિસ સામે , GCF ગ્રાઉન્ડ ખાતે આયોજન […]