1. Home
  2. Tag "Navratri Special"

નવરાત્રિ મહોસત્વઃ રાજકોટમાં રામ રાસ સ્ટેપ જમાવશે આગવુ આકર્ષણ

અમદાવાદઃ નવરાત્રિને ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે, બીજી તરફ યુવાનોમાં નવરાત્રિને લઈને થનગનાટ જોવા મળી રહ્યો છે, યુવાનો હાલ ગરબાની પ્રેક્ટીસ કરી રહ્યાં છે. દરમિયાન રાજકોટમાં આ વખતે ગરબાના અનોખા સ્ટેપ જોવા મળશે. રાજકોટમાં ચાલુ વર્ષે યુવાનો દ્વારા રામ રાસ સ્ટેપથી ધૂમ મચાવવાની તૈયારીઓ કરી રહ્યાં છે. સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટમાં દર વર્ષે […]

રાજકોટમાં ગરબાના ગ્રાઉન્ડમાં કેપેસિટી કરતા વધુ ખેલૈયાઓ ભેગા ન કરવા આયોજકોને નિર્દેશ

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી યુવાનોમાં હાર્ટ એટેકના બનાવોમાં વધારો થયો છે. સુરત, રાજકોટ અને જામનગરમાં ગરબાની પ્રેકટિસ કરતા ચારેક યુવાનોને હાર્ટ એટેક આવતા તેમના મોત થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. બીજી તરફ નવરાત્રિ મહોત્સવને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા બેઠકોનો દૂર શરૂ કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટમાં નવરાત્રિ પર્વ માં […]

શારદીય નવરાત્રિ પર્વ સાથે જોડાયેલુ છે ધાર્મિક મહત્વ…

ચૈત્ર અને શારદીય નવરાત્રિની ધાર્મિક માહોલમાં સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવે છે. પંચાગ અનુસાર ગુજરાતમાં શારદીય નવરાત્રિ આસોવદ 1થી ઉજવણી કરવામાં આવે છે, નવ દિવસ ધાર્મિક માહોલમાં ગુજરાતમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. રાજ્યમાં 15મી ઓક્ટોબરથી નવરાત્રિનો ભવ્ય પ્રારંભ થશે અને 24મી ઓક્ટોબરના રોજ અસત્ય ઉપર સત્યના વિજયનો પર્વ દશેરાની ઉજવણી કરવામાં આવશે. ગુજરાત ઉપરાંત […]

Navratri Special:વ્રતમાં કંઈક મીઠું ખાવાની ઈચ્છા છે તો બનાવો કાચા કેળાનો હલવો

નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે.આ દરમિયાન મહિલાઓ દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માટે નવ દિવસ સુધી વ્રત રાખે છે.ઘણી સ્ત્રીઓ માત્ર ફળહાર જ ખાય છે, જ્યારે ઘણી આ સમય દરમિયાન કંઈક હેલ્ધી ખાઈને ઉપવાસ પૂરો કરે છે.જો તમારે વ્રત દરમિયાન કંઈક મીઠું ખાવાની ઈચ્છા હોય તો તમે કાચા કેળાનો હલવો બનાવીને ખાઈ શકો છો.તો ચાલો જાણીએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code