1. Home
  2. Tag "Navy Chief"

નેવી ચીફે P-8I એરક્રાફ્ટ અને પ્રિડેટર ડ્રોનની પ્રશંસા કરી,કહી આ વાત

દિલ્હી :P-8I એરક્રાફ્ટ અને પ્રિડેટર ડ્રોન ભારતીય નૌકાદળ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ રહ્યા છે. આ જ કારણ છે કે નેવી ચીફે ત્રણેય દળો દ્વારા જરૂરિયાત મુજબ તેનો ઉપયોગ કરવાનું સૂચન કર્યું છે. નેવી ચીફ એડમિરલ આર હરિ કુમારે ગુરુવારે જણાવ્યું હતું કે ભારતીય નૌકાદળના લાઇન પ્રિડેટર અને P-8I સર્વેલન્સ એરક્રાફ્ટે લદ્દાખમાં કામગીરીમાં સારું […]

નૌસેનાના પ્રમુખે સાઉદી અરેબિયન કેડેટ્સ સાથે કરી વાતચીત

દિલ્હી : રક્ષા મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે, નૌકાદળના વડા એડમિરલ આર. હરિ કુમારે દક્ષિણી નૌસેના કમાન,કોચીમાં સમુદ્રી પ્રશિક્ષણ લઈ રહેલ કિંગ ફહદ નોસેના એકેડમી,સઉદી અરબના કેડેટોની સાથે વાતચીત કરી.રોયલ સાઉદી નેવલ ફોર્સના 55 કેડેટ્સ 5 સૂચનાત્મક સ્ટાફ સાથે ભારતીય નૌસેનાના પોત પ્રશિક્ષણના ભાગરૂપે પ્રથમ સ્ક્વોડ્રન જહાજો, INS તીર અને આઈ.એન.એસ. સુજાતા સાથે જોડાયેલ છે. […]

 નેવી ચીફે કહ્યું- વર્ષ 2047 સુધીમાં નેવી સંપૂર્ણ રીતે આત્મનિર્ભર થઈ જશે

દિલ્હી:નેવી ચીફ એડમિરલ આર. હરિ કુમારે કહ્યું છે કે,જહાજો અને સબમરીનના ઉત્પાદનથી લઈને ભાગો અને શસ્ત્રો સુધી, ભારતીય નૌકાદળ 2047 સુધીમાં “સંપૂર્ણપણે” આત્મનિર્ભર થઈ જશે. એડમિરલ કુમારે સંરક્ષણ પરિષદમાં જણાવ્યું હતું કે,રશિયા-યુક્રેન સંઘર્ષમાંથી ઘણું શીખવા જેવું છે, જેમાં નવી ટેકનોલોજી, સાયબર સ્પેસ અને તમામ પ્રકારના દારૂગોળાનો ઉપયોગ જોવા મળ્યો હતો.તેમણે કહ્યું કે,બંને દેશો વચ્ચેના સંઘર્ષે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code