હથિયાર અને ડ્રગની તસ્કરી સામે એનસીબી દ્વારા મોટી કાર્યવાહી
એનસીબી દ્વારા મોટી કાર્યવાહી હથિયાર-ડ્રગની તસ્કરી સામે કાર્યવાહી શ્રીલંકાના જહાજ પર પાડ્યો દરોડો 300 કિલો હેરોઇન, 5 એકે -47 કર્યા કબ્જે શ્રીલંકાના 6 નાગરિકોની કરી ધરપકડ કોચી: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને ભારતીય કોસ્ટગાર્ડે મોટી કાર્યવાહી કરીને હથિયાર અને ડ્રગ સપ્લાય કરનાર મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. કેરળમાં શ્રીલંકાના ફિશિંગ જહાજ પર દરોડા દરમિયાન 300 કિલોથી વધુ હેરોઇન […]


