1. Home
  2. Tag "ncp leader"

નાસિકમાં એનસીપીના નેતા અને તેમના ભાઈની તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાઈ

પૂણેઃ મહારાષ્ટ્રમાં અસમાજીકતત્વો બેફામ બન્યાં હોય તેમ ગંભીર ગુનાઓ વધી રહ્યાં છે. બીજી તરફ પોલીસ દ્વારા ગુનાખોરીને ડામવા માટે અસરકાર પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન નાસિકમાં અજાણ્યા શખ્સોએ બે ભાઈઓની સરાજાહેર તિક્ષણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરતા ખળભળાટ મચી ગયો છે. મૃતકો પૈકી એક એનસીપી(અજીત પવાર)ના શહેર ઉપપ્રમુખ હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી […]

નવા સંસદભવન અંગે NCP ના નેતા શરદ પવારના વિરોધ વચ્ચે અજિત પવારે વિપક્ષને આપ્યો આંચકો

મુંબઈઃ નવા સંસદભવનની ઈમારતના ઉદઘાટનનો કોંગ્રેસ સહિત 21થી વધારે વિપક્ષી દળોએ વિરોધ નોંધાવ્યો હતો. જેમાં એનસીપીના સુપ્રીમો શરદ પવારનો પણ સમાવેશ થાય છે. શરદ પવારના ભત્રીજા અને મહારાષ્ટ્ર વિધાનસભાના વિપક્ષના નેતા અજિત પવારે વિપક્ષને આંચકો આપીને નવા સંસદભવનને સમર્થન જાહેર કર્યું છે. તેમજ દેશને નવા સંસદ ભવનની જરુર હોવાનો મત પણ વ્યક્ત કર્યો હતો. અનેક […]

NCPની નેતાએ ગૃહમંત્રી શાહને લખ્યો પત્ર -PM આવાસની બહાર નમાઝ, હનુમાન ચાલીસા અને દરેક ઘર્મની પ્રાર્થના કરવાની પરવાનગી માંગી

એનસીપી નેતાનો ગૃહમંત્રી શાહને પત્ર કહ્યું પીએમ આવસ સ્થાન પર તે નમાઝ પઢવા માંગે છે આ સાથએ જ પત્રમાં હનુમાન ચાલિસાનું પઢન કરવાની પણ મંજૂરી માંગી દિલ્હી – દેશભરમાં એક તરફ જ્યાં લાઉડ સ્પિકરને લઈને વિવાદ સર્જાયો છે ત્યારે બીજી તરફ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા હવે ચર્ચામાં આવ્યા છએ, વાત જાણે એમ છે કે એનસીપીની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code