1. Home
  2. Tag "nda"

ઉદ્ધવ ઠાકરેની જાહેરાત – શિવસેના રાષ્ટ્રપતિ પદ માટે એનડીએ ઉમેદવાર દ્રૌપદી મુર્મુને સમર્થન કરશે

મુંબઈ:શિવસેના પક્ષના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આજે મુંબઈના દાદરમાં શિવસેના ભવનમાં પત્રકાર પરિષદ યોજી હતી.આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જાહેરાત કરી હતી કે,શિવસેના રાષ્ટ્રપતિ પદ માટે NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુને સમર્થન કરશે.તેમણે એમ પણ કહ્યું કે,શિવસેનાના સાંસદો કે અન્ય કોઈએ આ માટે તેમના પર કોઈ દબાણ કર્યું નથી.તેમણે સ્પષ્ટ કર્યું કે,શિવસેનાના સાંસદોની વિનંતીને માન આપીને તેમણે આ […]

NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ આંધ્રપ્રદેશના સીએમને મળ્યા,સ્વાગતમાં ભગવાન વેંકટેશ્વરની તસવીર મળી

NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર આંધ્રપ્રદેશના સીએમને મળ્યા સ્વાગતમાં ભગવાન વેંકટેશ્વરની તસવીર મળી મુર્મુ સાથે કેન્દ્રીય પર્યટન મંત્રી પણ હાજર રહ્યા     અમરાવતી :આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ આજે ​​એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુનું તેમના નિવાસસ્થાને સ્વાગત કર્યું.તેમણે ભગવાન વેંકટેશ્વરની તસવીર અર્પણ કરીને તેમનું સ્વાગત કર્યું.મુર્મુ સાથે કેન્દ્રીય પર્યટન મંત્રી જી કિશન રેડ્ડી પણ […]

રાષ્ટ્રપતિ ચૂંટણીઃ એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ ફોર્મ ભર્યું

પીએમ મોદી સહિતના મહાનુભાવો રહ્યાં ઉપસ્થિત દ્રૌપદી મુર્મુને સમર્થન આપવા કોંગ્રેસ સહિતના વિપક્ષને અપીલ વિપક્ષ દ્વારા યશવંત સિંહાને ઉમેદવાર બનાવાયાં NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ સંસદ ભવનમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે. દ્રૌપદી મુર્મુના સમર્થનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા ઉપરાંત ઘણા મોટા નેતાઓ સંસદભવનમાં […]

રાષ્ટ્રપતિ ચૂંટણીઃ BJPના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને NDA ઉપરાંત કેટલાક રાજકીય પક્ષોનું સમર્થન મળવાની શકયતા

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ભાજપા અને વિપક્ષે પોત-પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. ભાજપના આગેવાની હેઠળ એનડીએએ ઓડિસાના આદિવાસી મહિલા નેતા અને ઝારખંડના પર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મુના નામની જાહેરાત કરીને લોકોને ચોંકાવી દીશા છે. જ્યારે વિપક્ષે યશવંતસિંહાના નામની જાહેરાત કરી છે, હવે જોવાનું એ છે કે, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ જીતે છે અને કોનો પરાજય […]

માતૃભૂમિની રક્ષા કાજે દેશની દીકરીઓની પ્રતિબદ્વતા, NDA પરીક્ષા માટે 1.77 લાખ મહિલાઓએ અરજી કરી

માતૃભૂમિની રક્ષા કાજે મોટા પ્રમાણમાં દેશની દીકરીઓ પ્રતિબદ્વ સેનામાં અધિકારી બનવા માટેની NDA પરીક્ષા માટે 1.77 લાખ મહિલાઓએ કરી અરજી દેશના ઇતિહાસમાં પ્રથમવાર આટલી મોટી સંખ્યામાં મહિલાઓએ કરી અરજી નવી દિલ્હી: માતૃભૂમિની રક્ષા કાજે હવે દેશની દીકરીઓ પણ આગળ આવી રહી છે. દેશના ઇતિહાસમાં આવું પ્રથમવાર બનશે જ્યારે હજારોની સંખ્યામાં મહિલાઓ NDA એક્ઝામ આપશે. સેનામાં […]

મહિલાઓ હવે મે 2022થી આ પ્રવેશ પરીક્ષા આપી શકશે

ભારતની મહિલાઓ માટે ખુશખબર મે 2022થી NDAની પ્રવેશ પરીક્ષા આપી શકશે કેન્દ્ર સરકારે સુપ્રીમમાં આપી જાણકારી નવી દિલ્હી: ભારતની મહિલાઓ માટે ખુશખબર છે. મે 2022થી મહિલાઓ નેશનલ ડિફેન્સ એકેડમીની પ્રવેશ પરીક્ષા આપી શકશે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આ જાણકારી આપી છે. મહિલાઓને NDAની પ્રવેશ પરીક્ષામાં બેસવા દેવાની માંગ કરતી અરજી પર કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં […]

હવે છોકરીઓ NDAની પ્રવેશ પરીક્ષા આપી શકશે, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આપ્યો આદેશ

સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો NDAની પ્રવેશ પરીક્ષા છોકરીઓ પણ આપી શકશે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આપ્યો આદેશ નવી દિલ્હી: હવે નેશનલ ડિફેન્સ એકેડમીમાં છોકરીઓ પણ સામેલ થઇ શકશે. સુપ્રીમ કોર્ટે દેશની છોકરીના પક્ષમાં મોટો ચુકાદો આપ્યો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે, છોકરીઓને નેશનલ ડિફેન્સ એકેડમીની પ્રવેશ પરીક્ષામાં […]

આરટીઆઇમાં ખુલાસો: વર્ષ 2014થી 2019 વચ્ચે 7,94,354 કરોડ રૂપિયાની લોન રાઇટ ઑફ થઇ

એક આરટીઆઇમાં એનડીએ સરકાર દરમિયાન લોન રાઇટ ઑફની ચોંકાવનારી માહિતી સેમ આવી એનડીએ સરકારના શાસનમાં ત્રણ ગણી વધુ લોન માંડી વાળવી પડી એનડીએના શાસનમાં 7,94,354 કરોડ રૂપિયાની લોન રાઇટ ઑફ કરવી પડી હતી નવી દિલ્હી: દેશમાં બેંક કૌભાંડો, ગોટાળા અને ભ્રષ્ટાચારના મુદ્દે યુપીએ સરકાર પર સતત આરોપો કરનારી એનડીએ સરકારના શાસનમાં ત્રણ ગણી વધુ લોન […]

લોકસભા ચૂંટણી 2019: કઈ પાર્ટી ભાજપ કે કોંગ્રેસ સાથે છે અને કઈ પાર્ટી કોઈની સાથે નથી? જાણો એક નજરમાં

લોકસભા ચૂંટણીની સાત તબક્કામાં જાહેરાતની સાથે હવે ગઠબંધનને લઈને તોલમોલનો આખરી તબક્કો છે. હાલની પરિસ્થિતિમાં લોકસભા ચૂંટણીને લઈને રાજકારણ ચાર જૂથોમાં દેખાઈ રહ્યું છે. જેમાં બે મુખ્ય ગઠબંધનો- ભાજપના નેતૃત્વવાળું એનડીએ અને કોંગ્રેસના વડપણ હેઠળનું યુપીએ. આ બંને ગઠબંધનોને ઘણા સ્થાનો પર અલગ-અલગ રાજ્યના અલગ-અલગ પ્રાદેશિક પક્ષો પણ ટક્કર આપી રહ્યા છે. પરંતુ આ જૂથોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code