વિશ્વભરમાં આપત્તિ પ્રતિભાવ ક્ષેત્રમાં કામ કરતી સંસ્થાઓમાં NDRF એ પોતાનું સ્થાન નિશ્ચિત કર્યુંઃ અમિત શાહ
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે વિજ્ઞાન ભવન, દિલ્હી ખાતે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) દ્વારા આયોજિત આપત્તિ પ્રતિભાવ – 2022 માટે ક્ષમતા નિર્માણ પરની વાર્ષિક કોન્ફરન્સમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળના NDMA, તમામ મુખ્ય પ્રધાનોના નેતૃત્વ હેઠળના SDMA અને […]