2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવા માટે વિશ્વસ્તરીય શિક્ષણની જરૂર છે: નીતિ આયોગ
નવી દિલ્હીઃ નીતિ આયોગે ‘રાજ્યો અને રાજ્ય જાહેર યુનિવર્સિટીઓ દ્વારા ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણનું વિસ્તરણ’ શીર્ષક સાથે એક નીતિ અહેવાલ બહાર પાડ્યો છે. ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં આ પ્રકારનો પ્રથમ નીતિ દસ્તાવેજ છે, જે ખાસ કરીને રાજ્યો અને રાજ્ય જાહેર યુનિવર્સિટીઓ (SPU) પર ધ્યાન કેન્દ્રિત કરે છે. નીતિ આયોગના સીઈઓ બીવીઆર સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે 2047 સુધીમાં વિકસિત ભારતના […]