નીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની મોકૂફ રખાયેલી પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો
ભારે વરસાદને લીધે પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી હતી, મોફૂક રખાયેલી પરીક્ષાઓ આગામી ચોથી અને છઠ્ઠી ઓક્ટોબરે લેવાશે, રેગ્યુલર પરીક્ષાની હોલ ટિકિટ ડાઉનલોડ કરી મેળવી શકાશે સુરતઃ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે ગત 29 સપ્ટેમ્બરને સોમવારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓ મોફૂક કરવાનો નિર્ણય લેવાયો હતો. આ પછી યુનિવર્સિટી દ્વારા તે મોકૂફ પરીક્ષાનો નવો […]