ઢાકામાં બાંગ્લાદેશની નાપાક હરકત: કાશ્મીરને પાકિસ્તાનનો ભાગ બતાવતા ભારતીય રાજદ્વારી લાલઘૂમ
નવી દિલ્હી, 7 જુલાઈ 2026: શેખ હસીના સરકાર સત્તામાંથી બહાર થયા બાદ પાડોશી દેશ બાંગ્લાદેશના તેવર સતત બદલાયેલા જોવા મળી રહ્યા છે. ભારત સાથેના સંબંધોમાં ખટાશ આવે તેવી પ્રવૃત્તિઓ વચ્ચે હવે ઢાકામાં એક નવો વિવાદ સામે આવ્યો છે. ઢાકામાં આયોજિત એક આંતરરાષ્ટ્રીય સેમિનારમાં ભારતનો ખોટો નકશો દર્શાવવામાં આવ્યો હતો, જેમાં જમ્મુ-કાશ્મીરને પાકિસ્તાનનો હિસ્સો બતાવવામાં આવ્યો […]


