1952થી 2014ની લોકસભાની ચૂંટણીઓ આંકડાઓના આયનામાં: પરિણામો હતા નહેરુથી મોદી સુધીના પીએમની લોકપ્રિયતાની અગ્નિપરીક્ષા
                    2014 લોકસભાની ચૂંટણી 2014ની લોકસભાની ચૂંટણીમાં ગઠબંધનથી સરકારો બનવાની ભારતની રાજકીય તાસિરમાં એક મોટું પરિવર્તન હતું. 1989 બાદ પહેલીવાર કોઈ એક પાર્ટીને લોકસભામાં સ્પષ્ટ બહુમતી 2014ની લોકસભાની ચૂંટણીમાં મળી હતી. આ લોકસભાની ચૂંટણીમાં ભાજપની સ્થાપના બાદ ચોથી વખત સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવવાનો મોકો મળ્યો હતો. કોંગ્રેસને તેના ઈતિહાસની સૌથી કારમી હારનો સામનો કરવો પડયો […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

