1. Home
  2. Tag "NEP"

NEP 2020 અંતર્ગત એમ.કોમ. અભ્યાસક્રમ અને માળખા અંગે વર્કશોપ યોજાયો

અમદાવાદ, 4 એપ્રિલ, 2026 – Gujarat University સ્કૂલ ઓફ કોમર્સ દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 અનુસાર એમ.કોમ. અભ્યાસક્રમ અને માળખા અંગે એકદિવસીય વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપનું આયોજન ડૉ. આશિષ જનકરાય દવે, ડીન, ફેકલ્ટી ઓફ કોમર્સ, અને ડૉ. હેમલ પંડ્યા, ડિરેક્ટર, સ્કૂલ ઓફ કોમર્સના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. વર્કશોપમાં ડૉ. એન. […]

કેન્દ્રની મહત્વની જાહેરાત, વર્ષમાં બે વખત લેવાશે બોર્ડની પરિક્ષા ઘોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓએ બે ભાષામાં કરવો પડશે અભ્યાસ

દિલ્હીઃ બોર્ડની પરિક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓ માટે હવે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે  શિક્ષણ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે હવે બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત લેવામાં આવશે.   જો કે વઘુમાં એમ પણ જણાવાયું છે કે વિદ્યાર્થીઓએ ધોરણ 11 અને 12માં બે ભાષાઓનો અભ્યાસ કરવો પડશે. મહત્વની માહિતી એ છે કે  કેન્દ્રએ […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 નવેમ્બરે અરુણાચલ અને વારાણસીની મુલાકાત લેશે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ.

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી  19 નવેમ્બરના રોજ અરુણાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશના પ્રવાસે છે. જેમાં સૌપ્રથમ પીએમ મોદી અરુણાચલ પ્રદેશની રાજધાની ઇટાનગરમાં બનેલા ડોની પોલો એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ પીએમ મોદી ઉત્તર પ્રદેશના વારાણસીમાં ‘કાશી તમિલ સંગમમ’ કાર્યક્રમમાં ભાગ લેશે. ડોની પોલો એર પોર્ટ પર વિવિધ  સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ એરપોર્ટ પર ILS […]

કાશી તમિલ સંગમમ કાર્યક્રમમાં 19 નવેમ્બરે પીએમ મોદી ભાગ લેશે

નવી દિલ્હીઃ આ કાર્યક્રમમાં તામિલનાડુના ત્રણ કેન્દ્રોમાંથી 12 ગ્રુપના કુલ 2500 લોકોને કાશી લાવવામાં આવશે. જેઓ કાશીની સંસ્કૃતિ અને મહત્વને સમજશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 નવેમ્બરે કાશીની મુલાકાત લઈ શકે છે. વડાપ્રધાનની વારાણસીની મુલાકાત લગભગ 4 કલાકની હશે. વડા પ્રધાન 17 નવેમ્બરથી શરૂ થતા “કાશી તમિલ સંગમમ” કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમ બનારસ હિંદુ યુનિવર્સીટીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code