નેપાળમાં અનુભવાયા ભૂકંપના આચંકા – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.1 નોંધાઈ
નેપાળમાં ભૂકંપના આચંકા અનુભવાયા તીવ્રતા 4.1 માપવામાં આવી દિલ્હીઃ- આજે વહેલી સવારે પાડોશી દેશ નેપાળની ઘરતી ઘ્રુજી ઉઠી છે,પ્રાપ્ત જાણકારી પ્રમાણે મણિપુરમાં આજરોજ સોમવારે સવારે લગભગ 5.52 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા 4.1 માપવામાં આવી હતી. જો કે આ ભૂકંપના ભૂકંપના કારણે જાનહાની કે નુકસાનના કોઈ સમાચાર મળ્યા નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી […]


