ગુણવત્તા સભર શિક્ષણ અને વિચારોના મુક્ત આદાન-પ્રદાનના ઉદ્દશ્ય હેઠળ ‘’નેશનલ એજ્યુકેશનલ ટેકનોલોજી ફોરમ’ ના ગઠનની તૈયારીઓ શરુ
શિક્ષણની ગુણવત્તા પર ખાસ રખાશે ધ્યાન રાષ્ટ્રીય શૈક્ષણિક ટેકનો મંચના ગઠનની તૈયારીઓનો આરંભ દિલ્હીઃ- તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્રારા નવી શિક્ષણ નીતિ હેઠળ શિક્ષણ કાર્યમાં અનેક સુધારણાલકરવામાં આવ્યા છે, ત્યારે સરકારી શાળા અને ઉચ્ચ શિક્ષણના સ્તરે ટેકનોલોજીના ઉપયોગ દ્વારા વિચારોના મૂક્ત આદાનપ્રદાન અને શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટે સરકાર ‘નેશનલ એજ્યુકેશનલ ટેકનોલોજી […]