1. Home
  2. Tag "Netherlands"

લિયોનેલ મેસીએ રચ્યો ઈતિહાસ,નેધરલેન્ડને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવીને આર્જેન્ટિના સેમીફાઈનલમાં પહોંચ્યું 

મુંબઈ:કતર દ્વારા આયોજિત FIFA વર્લ્ડ કપ 2022 સિઝનમાં શુક્રવારે મોડી રાત્રે ખૂબ જ રોમાંચક બીજી ક્વાર્ટર ફાઇનલ રમાઈ હતી.આ મેચમાં લિયોનેલ મેસીની ટીમ આર્જેન્ટિનાની ટક્કર નેધરલેન્ડ સાથે થઈ હતી.આ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી, જેમાં આર્જેન્ટિનાએ પેનલ્ટી શૂટઆઉટમાં 4-3થી જીત મેળવી હતી અને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. હવે મેસ્સીની ટીમ આ વખતે ચેમ્પિયન બનવાથી […]

પીએમ મોદીએ નેધરલેંડના વડાપ્રધાન સાથે ટેલિફોનીક વાતચીત કરી, યુક્રેનની વર્તમાન સ્થિતિ પર ચર્ચા

પીએમ મોદીએ નેધરલેંડના વડાપ્રધાન સાથે કરી વાત નેધરલેંડના વડાપ્રધાન માર્ક રુટ્ટે સાથે કરી વાતચીત યુક્રેનની વર્તમાન સ્થિતિ પર કરી ચર્ચા દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે નેધરલેંડના વડાપ્રધાન માર્ક રુટ્ટે સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.આ દરમિયાન પીએમ મોદીએ રુટ્ટે સાથે યુક્રેનની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરી હતી.વડાપ્રધાન કાર્યાલયે આ અંગે માહિતી આપી હતી. પીએમઓએ કહ્યું કે,વાટાઘાટો […]

નેધરલેન્ડમાં ઓમિક્રોનને ધ્યાનમાં રાખીને સરકારે લોકડાઉન કર્યું,14 જાન્યુઆરી સુધી સ્કૂલ, રેસ્ટોરેન્ટ,કોલેજો બંધ

ઓમિક્રોનનો યુરોપમાં ખતરો નેધરલેન્ડમાં 14 જાન્યુઆરી સુધી લોકડાઉન શાળા-કોલેજો-રેસ્ટોરેન્ટ બંધ દિલ્હી:કોરોનાવાયરસનો નવો વેરિયન્ટ જે રીતે ફેલાઈ રહ્યો છે તેને લઈને હવે તમામ દેશોમાં ચિંતા વધી છે. જાણકારી અનુસાર યુરોપના દેશોમાં ફ્રાન્સ તથા બ્રિટનમાં આ વેરિયન્ટના કેસ વધારે જોવા મળી રહ્યા છે અને તેને ધ્યાનમાં રાખીને નેધરલેન્ડની સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જાણકારી અનુસાર નેધરલેન્ડની સરકારે […]

નેધરલેન્ડમાં વેક્સિન ના લેનારા પર કરાઇ કાર્યવાહી, બદલામાં લોકોએ કર્યું હિંસક પ્રદર્શન

નેધરલેન્ડમાં વેક્સિન ના લેનારા લોકો પર પ્રતિબંધ અહીંય ભડકેલા લોકોએ હિંસક પ્રદર્શન કર્યું આ દરમિયાન પોલીસે 51 પ્રદર્શનકારીઓની ધરપકડ કરી નવી દિલ્હી: નેધરલેન્ડમાં કોરોના મહામારીની લઇને નિયમોની યોજના હતી. તેનો કેટલાક લોકોએ વિરોધ કરીને હિંસક પ્રદર્શન કર્યું હતું. શુક્રવારે રાત્રે થયેલા હિંસક પ્રદર્શન દરમિયાન પોલીસે જવાબી કાર્યવાહી કરી હતી. તેમાં અનેક નાગરિકો ઇજાગ્રસ્ત થયા હતા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code