દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બનશે
મુંબઈઃ ભારતીય જનતા પાર્ટી (BJP) ની કોર કમિટીની ટીમે આજે મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી માટે દેવેન્દ્ર ફડણવીસના નામને મંજૂરી આપી દીધી છે. આ પછી ધારાસભ્ય દળની બેઠકમાં ધારાસભ્યોએ ફડણવીસને તેમના નેતા તરીકે પસંદ કર્યા છે. નિરીક્ષક તરીકે મોકલવામાં આવેલા વિજય રૂપાણી અને નિર્મલા સીતારમણ ધારાસભ્ય દળની બેઠકમાં હાજર રહ્યા હતા. દેવેન્દ્ર ફડણવીસ આવતીકાલે સાંજે 5 વાગ્યે મુખ્યમંત્રી […]