દિલ્હીઃ પ્રથમ “અરુણ જેટલી મેમોરિયલ લેક્ચર”માં પીએમ મોદી હાજરી આપશે
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે પ્રથમ ‘અરુણ જેટલી મેમોરિયલ લેક્ચર’ (AJML)માં હાજરી આપશે. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભાને પણ સંબોધન કરશે. પ્રથમ AJMLમાં મુખ્ય વક્તવ્ય થર્મન શનમુગરત્નમ, સિંગાપોર સરકારના વરિષ્ઠ મંત્રી દ્વારા “ગ્રોથ થ્રુ ઇન્ક્લુસિવિટી, ઇન્ક્લુસિવિટી થ્રુ ગ્રોથ” પર આપવામાં આવશે. વ્યાખ્યાન પછી મેથિયાસ કોર્મન (OECD સેક્રેટરી-જનરલ) અને […]