વોટ્સએપમાં આવ્યું નવું ફીચર,યુઝર્સ ફક્ત લિંક શેર કરીને જ WhatsApp કૉલ કરી શકશે
વોટ્સએપમાં એક ખાસ ફીચર સામેલ કરવામાં આવ્યું છે.આ વિશેષ સુવિધાનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે.વાસ્તવમાં,વોટ્સએપમાં એક નવું ફીચર જોવા મળ્યું છે, જેની મદદથી યુઝર્સ ફક્ત લિંક શેર કરીને જ WhatsApp કૉલ કરી શકે છે. વોટ્સએપના આ ફીચરની જાહેરાત લગભગ એક મહિના પહેલા કરવામાં આવી હતી અને હવે તેને રોલઆઉટના આધારે અપડેટ કરવામાં આવ્યું છે, […]