1. Home
  2. Tag "new india"

નવું ભારત, નવી રણનીતિ અને કેનેડા ફાઇલ્સના કાળાં પન્નાં

(સ્પર્શ હાર્દિક) વાત બહુ જૂની નથી. નવા સંસદ ભવનની ઇમારત પર ભારતના રાષ્ટ્રિય ચિહ્નમાં સિંહોના ચહેરાઓ ઉગ્ર હોવાનો વિવાદ અમુક લોકોએ જગાવેલો. એમના મતે અગાઉના રાષ્ટ્રિય ચિહ્નમાં સિંહો નમ્ર કે શાંત દેખાતા હતા. સિંહ જેવા જાનવરના ચહેરાના ભાવ વિશેની ચર્ચા પ્રાણીશાસ્ત્રીઓ પર છોડી દઈએ, પરંતુ આ મુદ્દે એટલું જરૂર કહી શકાય કે જો એ સિંહના […]

‘જીયો’ ન્યૂ ઈન્ડિયાના ડિજીટલ ટ્રાન્સફોર્મેશનનું પ્રતિકઃ મુકેશ અંબાણી

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં રિલાયન્સના સીએમડી મુકેશ અંબાણી, અંબાણી પરિવાર અને રિલાયન્સ ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા. આ વાર્ષિક સામાન્ય સભામાં મુકેશ અંબાણીએ કેટલીક મહત્વની જાહેરાત કરી હતી. તેમજ કહ્યું હતું કે, નવી રિલાયન્સ ભારતના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છે. જીયો એ ન્યૂ […]

દેશમાં ભાજપના શાસનમાં આક્રમણકારોની એક-બે નહીં અનેક ઓળખ દૂર કરાઈ

નવી દિલ્હીઃ દેશમાં વર્ષ 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સત્તા સંભાળ્યા બાદ આક્રમણખોરો અને ગુલામીની નિશાનો દૂર કરવાની શરાત કરી હતી. અત્યાર સુધી કેન્દ્ર સરકાર દ્વારા ગુલામીની ઓળખ ગણાતા સ્થળોની કાયાબદલી નાખવામાં આવી છે. ગઈકાલે જ રાજપથનું નામ બદલીને કર્તવ્ય પથ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં ઈન્ડિયા ગેટ ખાતે નેતા સુભાષચંદ્રજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું […]

નવા ભારતની ઉંચી ઉડાનઃ ‘તેજસ ફાઈટર જેટ’ની વિશેષતાથી અમેરિકા સહિતના દેશો આકર્ષાયા

નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો સરક્ષંણ ક્ષેત્રે કરોડોનું બજેટ ફાળવવામાં આવે છે. ભારત પણ રશિયા સહિતના દેશો પાસેથી હથિયારોની ખરીદી કરે છે, પરંતુ નવું ભારત હવે આત્મનિર્ભર બની રહ્યું છે, જેનું ઉત્તમ ઉદાહરણ ભારતીય ફાઈટર એરક્રાફ્ટ તેજસ ફાઈટર જેટ છે. તેજસ ફાઈટર જેટની વિશેષતાઓએ અમેરિકા સહિત છ જેટલા વિકસીત દેશોનું ધ્યાન પોતાની તરફ […]

નવું ભારત આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાનું ભારત હોવું જોઈએ: PM

બેંગ્લોરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ​​આંધ્રપ્રદેશના ભીમાવરમમાં સુપ્રસિદ્ધ સ્વાતંત્ર્ય સેનાની અલ્લુરી સીતારામ રાજુની વર્ષભરની 125મી જન્મજયંતિની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, આટલા સમૃદ્ધ વારસા સાથે આંધ્રપ્રદેશની મહાન ભૂમિને સલામ કરવાનો અવસર મેળવીને તેઓ સૌભાગ્યની લાગણી અનુભવી રહ્યા છે. તેમણે આઝાદી કા અમૃત મહોત્સવ, અલ્લુરી સીતારામ રાજુની 125મી જન્મજયંતિ અને રામ્પા વિદ્રોહના […]

નવા ભારતનાં નિર્માણમાં આજના ડૉક્ટરોની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકાઃ મનસુખ માંડવિયા

નવી દિલ્હીઃ  કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ નવી દિલ્હી ખાતે આવેલા ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરમાં નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સ (NBEMS)ના 21મા પદવીદાન સમારંભની વર્ચ્યુઅલ માધ્યમથી અધ્યક્ષતા કરી હતી. આ કાર્યક્રમમાં ડૉ. ભારતી પ્રવિણ પવાર ગેસ્ટ ઑફ ઓનર તરીકે ઉપસ્થિત રહ્યા હતા. 17467 જેટલા નિષ્ણાતો અને સુપર-સ્પેશિયાલિસ્ટ ડૉકટરોને ડિપ્લોમેટ ઓફ નેશનલ બોર્ડ, ડૉક્ટરેટ […]

NAYA BHARAT: ચીનને ભારતનો કરારો જવાબ, LAC ઉપર K-9 વ્રજ તોપ કરાયાં તૈનાત

દિલ્હીઃ વાસ્તવિક નિયંત્રણ રેખા એટલે કે એલએસી ઉપર ચીનના નાપાક ઈરાદાઓને નાકામ બનાવવા માટે ભારતે પણ પોતાની તૈયારીઓ તેજ બનાવી છે. ચીનની સેનાને તેની ભાષામાં જ જવાબ આપવા માટે પૂર્વ લદ્દાખના ફારવર્ડ વિસ્તારમાં ભારતીય સેનાએ કે-9 સ્વચાલિત હોવિત્ઝર રેજિમેન્ટ તૈયાર કર્યાં છે. આ તોપ લગભગ 50 કિમી દૂર ઉપસ્થિત દુશ્મનના ઠેકાણાઓ ઉપર હુમલો કરવા સક્ષમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code