1. Home
  2. Tag "New Policy"

એર ઈન્ડિયાએ બેગેજ પોલિસીમાં મોટો ફેરફાર કર્યો

નવી દિલ્હીઃ ઈન્ડિયન એરલાઈન્સની નવી પોલિસી અનુસાર હવે યાત્રીઓ કંપનીની ડોમેસ્ટિક ફ્લાઈટ્સમાં સૌથી ઓછા ભાડાની શ્રેણીમાં માત્ર 15 કિલો ફ્રી સામાન લઈ જઈ શકશે.  હવે તમે ફ્લાઇટમાં માત્ર 15 કિલો સામાન જ ફ્રીમાં લઈ જઈ શકશો . તમને જણાવી દઈએ કે પહેલા મુસાફરને 20થી 25 કિલો સામાન લઈ જવાની છૂટ હતી. ઈકોનોમી ક્લાસ હેઠળ ભાડાની […]

લોકસભા ચૂંટણીઃ YOUTUBE એ ચૂંટણી પંચ સાથે ભાગીદારી કરી, બનાવી નવી પોલિસી

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024 કુલ સાત તબક્કામાં યોજાવા જઈ રહી છે. ચૂંટણીને લઈને સૌથી મોટી સમસ્યા ડિજિટલ મીડિયાની છે, મોબાઈલ અને સિટીઝન જર્નાલિઝમે લોકોના હાથમાં હથિયાર તો આપ્યું છે, પણ તેનો ઘણો દુરુપયોગ પણ થઈ રહ્યો છે. સરકાર ટેક કંપનીઓ અને ચૂંટણી પંચ માટે સૌથી મોટો પડકાર ચૂંટણી દરમિયાન ખોટી માહિતી ફેલાવવાનો છે. આ […]

15 વર્ષથી જૂનાં સરકારી વાહનો રસ્તાઓ પર નહીં ચાલેઃ નીતિન ગડકરી

મુંબઈ:  મહારાષ્ટ્રમાં એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે ભારત સરકાર અથવા તેના ઉપક્રમોના પંદર વર્ષથી જૂનાં વાહનો રસ્તા પરથી હટાવી લેવાના રહેશે. ભારત સરકારે આ નીતિ તમામ રાજ્યોને મોકલી છે. રાજ્ય સરકારોએ પણ તેમના કાર્યક્ષેત્ર હેઠળના વિભાગોમાં 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ મૂકવો જોઈએ. હકીકતે, વાયુ […]

ગુજરાતને સિનેમેટિક ટુરિઝમનું હબ બનાવવા અજય દેવગણની હાજરીમાં આજે નવી પોલિસી જાહેર થશે

ગાંધીનગરઃ ગુજરાત ‘પોલિસી ડ્રિવન સ્ટેટ’ તરીકે દેશભરમાં મોડલ સ્ટેટ સાબિત થયું છે. છેલ્લા 20 વર્ષોમાં રાજ્ય સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રોને પ્રોત્સાહન પુરું પાડવા માટે વિવિધ પોલિસીઓ જાહેર કરવામાં આવી છે. આ દિશામાં વિકાસયાત્રા આગળ ધપાવવા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ તા. 10મી સપ્ટેમ્બરના રોજ અમદાવાદ ખાતેથી ‘સિનેમેટિક ટુરિઝમ પોલિસી-2022-2027 જાહેર કરશે. આ પ્રસંગે પ્રવાસન મંત્રી  પૂર્ણેશ મોદી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code