1લી જુનથી નવા પરિવહન નિયમો લાગુ થશે, સગીર વાહન ચલાવતા પકડાશે તો 25 હજારનો દંડ
અમદાવાદઃ દેશભરમાં 1લી જુનથી નવા પરિવહનના નિયમો લાગુ પડશે. રોડ અકસ્માતોને નિયંત્રણમાં લેવા માટે વાહનચાલકોને શિસ્તમાં રાખવા કડક નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં સગીર વયના કિશોરો વાહનો ચલાવતા પકડાશે તો રૂપિયા 25000નો દંડ વસુલાશે, તેમજ હેલ્મેટ વિના બાઈક કે સ્કુટર ચલાવનારાને 1000 રૂપિયા દંડ, લાયસન્સ વિના વાહન ચલાવનારાને રૂપિયા 500નો દંડ, સીટબેલ્ટ ન બાંધનારાને પણ […]