ભારતમાં 2025 સુધીમાં તમામ ટ્રકોની કેબિનમાં AC ની સુવિધા શરૂ થશે
નવી દિલ્હીઃ 2025 સુધીમાં તમામ ટ્રકોના કેબિનમાં AC ની સુવિધા શરૂ થઈ જશે. તેવી જાહેરાત કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ એક કાર્યક્રમમાં કરી હતી. 11-12 કલાક સુધી પરસેવો પાડનારા ટ્રક ચાલકોને સરકારની જાહેરાતથી ઘણી રાહત મળશે. કેટલાક વૈશ્વિક ટ્રક ઉત્પાદકો પહેલેથી જ એસી કેબિન બનાવી રહી છે. ભારતમાં આ અંગે ઘણા વર્ષોથી ચર્ચા ચાલી રહી […]